દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના ભરાયેલા ફોર્મની ગઈકાલે સોમવારે વિધિવત રીતે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્યgujarat
જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવ
24 માર્ચ, 2026 ના રોજ એક 85 વર્ષના વયોવૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં આવ્યા, ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ…
View More જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવરાજકોટના સાધુ વાસવાણી રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
’બચાવો નહીંતર નીચે કૂદી જઈશું’ના આક્રંદ વચ્ચે ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કરી તમામનો આબાદ બચાવ કર્યો રાજકોટના પોશ ગણાતા સાધુ વાસવાણી રોડ પર આજે બપોરના…
View More રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગકોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ રીપીટ નહીં કરતા નારાજ થયેલા ભાનુબેન અને તેના પતિ પ્રવીણ સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે વોર્ડ નંબર 10માં…
View More કોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયોરાજકોટમાં ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારીપત્રકો માન્ય
વોર્ડ નં.2માં આપના ઉમેદવાર, વોર્ડ નં.15માં બસપા અને વોર્ડ નં.1,5,9માં અપક્ષોના ફોર્મ રદ રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 11મી એપ્રિલે પૂર્ણ થઈ છે.…
View More રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારીપત્રકો માન્યસાધુવાસવાણી રોડ ઉપર આધેડે ઘરની ચિંતામાં કર્યો આપઘાત
શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતાં આધેેડે ઘરની ચિંતામાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આધેડના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ…
View More સાધુવાસવાણી રોડ ઉપર આધેડે ઘરની ચિંતામાં કર્યો આપઘાતમહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો રવિવારે સિંગલ વૂમન કોમેડી શો
ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર લોકસાહિત્યકાર સાંઈરામ દવે પોતાના શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા હંમેશાથી લોકોને કંઈક અવનવું પિરસતા આવ્યા છે. આગામી તારીખ 19 એપ્રિલ, 2026ના રોજ શ્રી…
View More મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો રવિવારે સિંગલ વૂમન કોમેડી શોક્રિકેટ સટ્ટાના રેકેટમાં ફરાર વોર્ડ નં.7ના આપના ઉમેદવારના પુત્ર સહિત 3ની શોધખોળ
રાજકોટમાં આર.કે.પ્રાઈમ બિલ્ડીંગમાં ઓફિસ ભાડે રાખી ચાલતાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. વોર્ડ નં.7 ના આપના ઉમેદવારના પુત્ર…
View More ક્રિકેટ સટ્ટાના રેકેટમાં ફરાર વોર્ડ નં.7ના આપના ઉમેદવારના પુત્ર સહિત 3ની શોધખોળશક્તિસિંહ ગોહિલનું ઓફિસ વોટ્સએપ એકાઉન્ટ હેક
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમના ઓફિસ વોટ્સએપ એકાઉન્ટ હેક ની ઘટનાની માહિતી આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે…
View More શક્તિસિંહ ગોહિલનું ઓફિસ વોટ્સએપ એકાઉન્ટ હેકસિવિક સેન્ટરમાં અરજદારોને પગે પાણી નહીં ઉતરે…!
રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનની કચેરી ખાતે આવેલ સિવિક સેન્ટરમાં છેલ્લા એક-બે અઠવાડિયાથી ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં અનેક સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા ચાલી…
View More સિવિક સેન્ટરમાં અરજદારોને પગે પાણી નહીં ઉતરે…!