ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2027માં લેવાનારી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાને લઈને પરીક્ષા ફીનું પત્રક જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ…
View More ધો.12 સાયન્સ પ્રવાહની ફી જાહેર નિયમિત વિદ્યાર્થીના રૂા.950 લેવાશેgujarat
વર્ગ-4ના કર્મચારીઓ માટે 7000 સુધીનું દિવાળી બોનસ મંજૂર
પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં ઉમંગભેર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારે તેના નાના અને પાયાના કર્મચારીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને ખુશી આપનારો નિર્ણય…
View More વર્ગ-4ના કર્મચારીઓ માટે 7000 સુધીનું દિવાળી બોનસ મંજૂરદોઢ વર્ષના બાળકનું ટાંકામાં પડી જવાથી મોત
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ગોકુલપાર્કમાં બાંધકામ સાઇટ પર શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો માસુમ રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી…
View More દોઢ વર્ષના બાળકનું ટાંકામાં પડી જવાથી મોતGSSSB દ્વારા 1137 જગ્યાઓ માટે ભરતી જાહેર, આવતીકાલથી ભરાશે ફોર્મ
રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત…
View More GSSSB દ્વારા 1137 જગ્યાઓ માટે ભરતી જાહેર, આવતીકાલથી ભરાશે ફોર્મ8.82 લાખ કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થુ 3% વધ્યું
ગુજરાત સરકારે દિવાળી પૂર્વે રાજ્યના 8.82 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબર આપ્યા છે. સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 3% નો વધારો કરવાનો નિર્ણય લીધો…
View More 8.82 લાખ કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થુ 3% વધ્યુંરાજકોટના લોઠડામાં 200 કરોડની સરકારી જમીન ઉપર મેગા ડિમોલિશનની તૈયારી
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટના લોઠડા ગામમાં સર્વે નંબર 167 પૈકી રોડની બંને…
View More રાજકોટના લોઠડામાં 200 કરોડની સરકારી જમીન ઉપર મેગા ડિમોલિશનની તૈયારીદિવાળીમાં 108 દોડતી રહેશે, 1500 એમ્બ્યુલન્સ 6 હજાર કર્મચારીઓ સ્ટેન્ડબાય
દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય…
View More દિવાળીમાં 108 દોડતી રહેશે, 1500 એમ્બ્યુલન્સ 6 હજાર કર્મચારીઓ સ્ટેન્ડબાયસાયબર ગઠિયાઓની ‘કારીગરી’: સુરેન્દ્રનગર SPનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા IPS પ્રેમસુખ ડેલૂના નામે સાઇબર ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલવાનું શરૂૂ કરતાં ચકચાર…
View More સાયબર ગઠિયાઓની ‘કારીગરી’: સુરેન્દ્રનગર SPનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યુંસુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યું
દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન…
View More સુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યુંબેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડા (BOB) ના કર્મચારી હોવાનો ડોળ કરી એક સિનિયર સિટીઝન પાસેથી લાખો…
View More બેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી