દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા…
View More ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણીgujarat
લોકસંગીતની રખેવાળી વચ્ચે હાલરડાંનો સાદ
જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યકાર પદ્મશ્રી સ્વ.જોરાવરસિંહ જાદવના પુત્રી અને સુપ્રસિદ્ધ કલાકાર ખોડીદાસભાઈ પરમારના પુત્રવધૂ રાજેશ્રીબેન પરમાર બંને પરિવારનું નામ કરે છે ઉજળું છેલ્લા 35 વર્ષથી લોકસંગીતની…
View More લોકસંગીતની રખેવાળી વચ્ચે હાલરડાંનો સાદકાલે RTEમાં એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી સ્થિતિમાં
અગાઉ ત્રણ રાઉન્ડ બાદ 18 જૂનથી ચોથો રાઉન્ડ, 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકાશે RTE હેઠળ ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં…
View More કાલે RTEમાં એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી સ્થિતિમાંભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરીને અલગ-અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે. ભાડલા, વિછીયા અને ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ…
View More ભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડદંડની રકમ 30 દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લોક
એક વર્ષમાં પાંચ કે તેથી વધુ ઈ-ચલણ ધરાવતા વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ થશે સસ્પેન્ડ મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા, અનેક કડક જોગવાઈઓ ભારત સરકારના રોડ…
View More દંડની રકમ 30 દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લોકકોટડાસાંગાણીના પીપલાણામાં લાપતા વૃધ્ધનો વોંકળામાંથી મૃતદેહ મળ્યો; હૃદયરોગના હુમલાથી મોત
કોટડાસાંગાણીના પીપલાણા ગામે ચાર દિવસથી લાપતા થયેલા વૃધ્ધનું વોકળામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને રાજકોટ ફોરેન્સિ પીએમ અર્થે ખસેડાતા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત…
View More કોટડાસાંગાણીના પીપલાણામાં લાપતા વૃધ્ધનો વોંકળામાંથી મૃતદેહ મળ્યો; હૃદયરોગના હુમલાથી મોતપોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયો
પોરબંદરમાં એક દંપતીના બેંક ખાતાનો દુરુપયોગ કરીને 9 લાખ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સની ગઈકાલે જ…
View More પોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયોરાજકોટના કોન્ટ્રાકટરની બે લાખની કાર મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી દીધી!
રાજકોટના કોન્ટ્રાક્ટરની 2 લાખની કાર તેના મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી છેતરપિંડી કરતા આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મિત્રએ પત્નીની ડિલિવરીનું…
View More રાજકોટના કોન્ટ્રાકટરની બે લાખની કાર મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી દીધી!જસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચાર
સમગ્ર વિશ્વમાં જેની ગર્જના અને ઠાઠની ઓળખ છે, તેવા ગીરના સિંહની પજવણી કરતો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગીર…
View More જસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચારઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ
ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂૂપિયાની 300 વિઘા જમીન પર કરવામાં આવેલ દબાણ પર ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચર જમીન…
View More ઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ