વાચક મિત્રોના દિલ અને દિમાગમાં એક અલગ જ સ્થાન ઉભું કરનાર ‘ગુજરાત મિરર’ સાંધ્ય દૈનિક આજે તા.26 જૂનના રોજ 9 વર્ષ પૂરા કરી દસમા વર્ષમાં…
View More ‘ગુજરાત મિરર’નો દસકામાં દબદબાભેર પ્રવેશgujarat
શાપરની અઢી કરોડની લૂંટનું પગેરૂ યુ.પી.માં નિકળ્યું
જિલ્લાની અલગ અલગ ટીમોએ રાજ્ય બહાર કરેલી તપાસમાં મળેલી મહત્વની સફળતા, આરોપી ઓળખાયા શાપર દરબાર ગઢમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસ તપાસ વેગવંતી બની છે. શાપરમાં…
View More શાપરની અઢી કરોડની લૂંટનું પગેરૂ યુ.પી.માં નિકળ્યુંવકીલોની હડતાલના એલાનના પડઘા; યુનિટ જજ કરશે મીટિંગ
બે ન્યાયાધીશની ગેર વર્તણૂક મુદ્દે યોગ્ય નિર્ણય નહીં આવતાં બાર એસો. દ્વારા તમામ કોર્ટના બહિષ્કારનો ઠરાવ કરાયો’તો રાજકોટના બે જજીસ દ્વારા વકીલો સાથે અપમાનકારી વર્તણુક…
View More વકીલોની હડતાલના એલાનના પડઘા; યુનિટ જજ કરશે મીટિંગકોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ ભયજનક જાહેર, છાત્રોનું સ્થળાંતર
રાજકોટમાં આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ભયજનક બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હતા તે…
View More કોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ ભયજનક જાહેર, છાત્રોનું સ્થળાંતરશાળા પ્રવેશોત્સવ: PM મોદીએ આપેલો વારસો બન્યો ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’
ઇતિહાસની સૌથી મોટી વિશેષતા એ છે કે એ મોટાભાગે એવી ક્ષણોમાં રચાતો હોય છે, જ્યારે કોઈની નજરમાં તે ક્ષણ અસામાન્ય કે વિશેષ નથી હોતી. એક…
View More શાળા પ્રવેશોત્સવ: PM મોદીએ આપેલો વારસો બન્યો ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’દુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદ
કાગડાપીઠ વિસ્તારમાં ટ્યૂશન માટે આવતી 15 વર્ષની ધોરણ-10ની સગીરાને શારીરિક અડપલાં કરી, તેના ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અમદાવાદ શહેરની સ્પેશિયલ…
View More દુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદતાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ
બે દિવસ સુધી શહેરના કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું મહોરમના તહેવાર દરમ્યાન શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને…
View More તાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધકતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપી વાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ…
View More કતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુમુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડ રૂૂપિયાના ડ્રગ્સ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ આ ડ્રગ્સ નેટવર્કના…
View More મુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકાશાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી હાથ પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી…
View More શાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા