વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યા પર રાજનીતિ રમાઈ રહી છે. ત્યારે ગુજરાતની સુરક્ષા પર જાણીતા જૈન મુનિ આચાર્ય સૂર્ય સાગર મહારાજે સવાલો ઉઠાવ્યા છે. તેમણે…
View More વડોદરાના નેતાઓ લાશ ઉપર રાજનીતિ કરે છે, સત્તામાં રહેવાનો અધિકાર નથીgujarat
અમદાવાદમાંથી લાલ લાઇટવાળી કાર સાથે નકલી પોલીસ અધિકારી ઝડપાયો
શહેરના નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેથી પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને…
View More અમદાવાદમાંથી લાલ લાઇટવાળી કાર સાથે નકલી પોલીસ અધિકારી ઝડપાયોઉપલેટામાં 35 દરગાહ, મંદિર તોડી પાડવા નોટિસ
રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ ઉપલેટા શહેરમાં જાહેર રોડ ઉપર 35 જેટલા અલગ અલગ સ્થળોએ ધાર્મિક દબાણ કરી રોડ રસ્તામાં ઉભા કરવામાં આવેલ ધાર્મિક સ્થળોને…
View More ઉપલેટામાં 35 દરગાહ, મંદિર તોડી પાડવા નોટિસસિંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 80નો ઘટાડો
ચાલુ વર્ષે પડેલા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જોકે છેલ્લે પડેલા વરસાદને કારણે થોડોઘણો પાક બગડયો છે. બાકી ઓવરઓલ મગફળીની જોરદાર આવક થવાને…
View More સિંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 80નો ઘટાડોપોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણ
વૃદ્ધો અને વડિલોના લાભાર્થે મોરારિબાપુ સદ્ભાવના માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિ રામકથાની શરૂઆત પૂર્વે આજે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી આ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલ…
View More પોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણવાંકાનેર રાતીદેવરી નજીક દૂધ ભરેલા ટેન્કરમાં આગ
ડ્રાઇવરનો બચાવ: મયુર ડેરીમાં ખાલી કરવા જતા સમયે ઘટનાતાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ…
View More વાંકાનેર રાતીદેવરી નજીક દૂધ ભરેલા ટેન્કરમાં આગપાટણ-જામનગર જિલ્લાના ગુનામા નાસતો ફરતો આરોપી ખંભાળિયાથી ઝડપાયો
પોરબંદર હાઇવે પરથી હોટેલ પાસેથી દબોચાયો ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. આર.આર. ઝરુ તથા હેમતભાઈ નંદાણીયા…
View More પાટણ-જામનગર જિલ્લાના ગુનામા નાસતો ફરતો આરોપી ખંભાળિયાથી ઝડપાયોકાલાવડ મામલતદાર કચેરીના ક્લાર્કે એડવોકેટને માર માર્યો, પોલીસે ફરિયાદ નહીં લેતા વકીલોમાં રોષ
કાલાવાડમાં એડવોકેટ અર્જુન ઠેસીયાએ 45 દિવસ પહેલા ખરી નકલ કરવા માટે મામલતદાર કચેરીના ક્લાર્ક જયદીપ ગઢવીને કામગીરી સોપી હોવા છતાં કામગીરી નહીં કરતા એડવોકેટ અર્જુન…
View More કાલાવડ મામલતદાર કચેરીના ક્લાર્કે એડવોકેટને માર માર્યો, પોલીસે ફરિયાદ નહીં લેતા વકીલોમાં રોષગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટ
દેરડી, શ્રીનાથગઢ સહિતના ગામો નજીક પડાવ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હવે જયારે શિયાળાની સિઝન શરૂૂ થઈ છે.ત્યારે ગોંડલ પંથકમાં સિહ અને દિપડાનું આગમન…
View More ગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટપોરબંદરના યુવાન ઉપર બનેવીની હત્યાનો આરોપ લગાવી હુમલો
બનેવીની હત્યાનો આરોપ લગાવી પોરબંદરના યુવાનને ભાયાવદરના ઢાંક ગામે સમાધાન માટે મળવા બોલાવી બોલાવી બનેવીના ભાઈ સહિતના ચાર શખ્સોએ હુમલો કરતા આ અંગે ભાયાવદર પોલીસમાં…
View More પોરબંદરના યુવાન ઉપર બનેવીની હત્યાનો આરોપ લગાવી હુમલો