બિલ્ડરો અને તેમના કોન્ટ્રાક્ટરો મારફતે ફેલાવવામાં આવતી ગંદકી બાબતે રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સાનિધ્ય રેસિડેન્ટ ધારકો આજે કલેકટર કચેરી ખાતે આયોજનપત્ર આપવા…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરો દ્વારા ફેલાવાતી ગંદકીgujarat
અમદાવાદ સિવિલમાં ડોકટરના બદલે ભૂવા દ્વારા સારવાર, ફૂલોની સેજ પર સ્વાગત
ICUમાં દાખલ દર્દી ઉપર મંત્ર જાપ કર્યા અને દર્દી સાજો થઇ ગયાની રીલ્સ પણ બનાવી, હોસ્પિટલ સ્ટાફ હાથ જોડી ઊભો રહયો? સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા…
View More અમદાવાદ સિવિલમાં ડોકટરના બદલે ભૂવા દ્વારા સારવાર, ફૂલોની સેજ પર સ્વાગતમોબાઈલ વાનના ટાયર અંતે બદલાયા, એમ્બ્યુલન્સનું મુહૂર્ત ન આવ્યું
‘ગુજરાત મિરર’ના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલના ભૂવા ધુણ્યા, બે વર્ષથી ધૂળ ખાતી એમ્બ્યુલન્સ માટે હજુ ‘દાણા’ નાખવાના બાકી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીની કાયમી તંગી વચ્ચે…
View More મોબાઈલ વાનના ટાયર અંતે બદલાયા, એમ્બ્યુલન્સનું મુહૂર્ત ન આવ્યુંબાકીદારોની વધુ 15 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી આજે ત્રણેય ઝોનમાં વધુ 15 મિલ્કત સીલ કરી 12 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના ત્રણ નળ…
View More બાકીદારોની વધુ 15 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસસિવિલ હોસ્પિટલના તબીબોનો નવેમ્બર માસનો પગાર ચૂકવવામાં વિલંબ થતા દેકારો
નેશનલ મેડિકલ કાઉન્સીલના નિયમનો ઉલાળિયો, એપ્રિલ મહિનાથી એરિયર્સ ચૂકવવા પણ તંત્રની આડોડાઇ રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદોમા આવે છે ત્યારે પીડીયુ મેડીકલ…
View More સિવિલ હોસ્પિટલના તબીબોનો નવેમ્બર માસનો પગાર ચૂકવવામાં વિલંબ થતા દેકારોઆધારકાર્ડની સમસ્યા હલ: રોજ 800 ટોકન અપાશે
મહાનગરપાલિકાની આધારકાર્ડ સેવા ઘણા સમયથી ખોરવાઈ ગઈ છે. તેમાં પણ રેશનકાર્ડનું ઈકેવાયસીનું ભારણ વધતા છેલ્લા એક સપ્તાહથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગતી હોય…
View More આધારકાર્ડની સમસ્યા હલ: રોજ 800 ટોકન અપાશેપત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાત
રિસામણે બેઠેલી પત્ની પુત્રીને મળવા નહીં દઇ માવતર સાથે મળી ધમકી આપતા પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી: મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ મુળ ઉપલેટાના ઢાંક…
View More પત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાતઅમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ-અલગ કેસમાં બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી અને 15 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક…
View More અમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંબેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવી
અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તે માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 707…
View More બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવીસાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુ
સાયલા હાઇવે પર સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં એક મહિલા સહિત કુલ બે લોકોના કરુણ મોત નિપજવા સાથે ફરી એક વખત રક્તરંજિત બન્યો હતો. સાયલા…
View More સાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુ