રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના જુદા-જુદા કામો અને જે-તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિતઢબે સત્વરે નિકાલ થાય તે માટે…
View More અરજદાર મળે એ પહેલાં મ્યુનિ.કમિશનર જવાબ લઇને બેસશેgujarat
રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર
આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાનું અંધાધૂંધ બેટિંગ, 435 રનનો ઐતિહાસિક જુમલો ખડકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત…
View More રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજારવઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરી
સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની…
View More વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરીસાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસો
અમેરલીના સાવરકુંડલામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક ઉત્તરાયણના દિવસે નશાની હાલતમાં મોબાઈલ ટાવરની ટોચ પર જઈને બેસી ગયો હતો. જેથી…
View More સાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસોઅગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોત
ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતો યુવાન પોતાની 10 માસની પુત્રીને લઇને અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો પતંગ ચગાવી યુવાની પુત્રી સાથે પરત નીચે…
View More અગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોતઉત્તરાયણે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો
બીયર આ ઉત્તરાયણ માટે પસંદગીના પીણા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં જિન અને વોડકા પાછળ છે. અમદાવાદની હોટલોમાં દારૂૂની દુકાનોમાં પતંગોત્સવ દરમિયાન દારૂૂના વેચાણમાં 20…
View More ઉત્તરાયણે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયોમંત્રીમંડળ અને સંગઠનમાં કોળી સમાજનું સ્થાન છે અને યથાવત્ રહેશે
રાજકોટ શહેરનાં સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં કુંવરજીભાઈ બાવળીયા સહિતના કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોળી…
View More મંત્રીમંડળ અને સંગઠનમાં કોળી સમાજનું સ્થાન છે અને યથાવત્ રહેશેસિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે…
View More સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામોજામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યા
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટીંગનો ગુનો નોંધાયો છે. અને જામનગરમાં સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ બે ચીટર શખ્સોની જાળમાં ફસાયા છે, અને…
View More જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યાગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાત
ગોંડલના આંબરડી ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક દંપતીએ સાથે દારૂ પીધા બાદ ઝઘડો કર્યો હતો. ઝઘડો થતા દારૂના નશામા પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી…
View More ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાત