રેલવેની પરીક્ષા પાસ કરાવવા માટે 10 ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ રેલવેના સિનિયર ડિવિઝન પર્સનલ અધિકારી, ડેપ્યુટી ચીફ કોમર્સિયલ મેનેજર, ડેપ્યુટી સ્ટેશન…
View More વડોદરામાં રેલવેની ભરતી કૌભાંડ, CBIના દરોડા, ત્રણ અધિકારી સહિત પાંચની ધરપકડgujarat
સુરેન્દ્રનગરમાં ધજાળા ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ
ગુજરાતમાંથી અવારનવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે એવામાં સાયલા તાલુકાના ધજાળા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના…
View More સુરેન્દ્રનગરમાં ધજાળા ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગગુજરાતમાં દારૂબંધીનો કાયદો જ ખોટો છે: બાપુ
માત્ર પાટીદારો જ નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે, રાજ્યમાં દારૂને ખોટી રીતે ટ્રીટ કરાય છે: શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં દારૂના દૂષણને લઇ સુરતના…
View More ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જ ખોટો છે: બાપુકેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયા
ગાંધીનગર નિવાસે તાપણું કરતા અકસ્માતે દાઝયા રાજયના કેબિનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અકસ્માતે દાઝી જતા તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમા ખસેડવામા આવેલ છે.…
View More કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયારાજકોટથી રતલામ જતી રૂા.12.50 લાખની ચાંદીની જવેલરીના પાર્સલ ગઠિયો લઈ ફરાર
લીંબડી હાઈવે પર હોટલ પર જમવા બસ ઊભી રાખી ત્યારે 52.380 કિલો ચાંદીના દાગીના ભરેલા પાર્સલો કોઈ ચોરી ગયું લીંબડી હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાં…
View More રાજકોટથી રતલામ જતી રૂા.12.50 લાખની ચાંદીની જવેલરીના પાર્સલ ગઠિયો લઈ ફરારજસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર
જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે…
View More જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરારસાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓ
45 ટકા ધમાલના બનાવો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં જ નોંધાય છે: પોલીસનું રસપ્રદ એનાક,ક;સ ગુજરાત પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો સામે આવી છે…
View More સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યો
ઉપલેટા નગરપાલિકાની તારીખ 16 ચૂંટણીની મતગણતરી હતી જેમાં ભાજપ એ 27 બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ…
View More ઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યોખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્ત
પરિવાર રબારિકા ગામે જઇ રહ્યો હતો: ઇજાગ્રસ્તોને અમરેલીની હોસ્પિટલમાં રીફર કરાયા ખાંભા તાલુકાના રબારીકા ગામે રહેતો એક પરિવાર સગાઇ પ્રસંગમા પીકઅપ વાહનમા ખડાધાર જઇ રહ્યો…
View More ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્તભાયાવદરના પીઆઈ અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
કેરાળા ગામે રાજકોટના બૂટલેગર એલસીબીએ ઝડપી પાડેલા દારૂ મામલે એસપી હિમકર સિંહ દ્વારા લેવાયેલ પગલાં ભાયાવદરના કેરાળા ગામે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રાજકોટના બુટલેગરનો દારૂનો…
View More ભાયાવદરના પીઆઈ અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ