મુળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરીકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરીકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની…
View More હાલારનું હીર ઝળક્યું: ભક્તિ શાસ્ત્રીની અમેરિકન વુમન ક્રિકેટ ટીમમાં પસંદગીgujarat
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ પર તવાઈ
જામનગર શહેરમાં લોકોના આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, ફૂડ શાખાએ ખાસ કરીને ફરસાણ અને…
View More મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ પર તવાઈલાખાબાવળ ગામમાં 3પથી વધુ ઘેટાં-બકરાંનાં મોત
પ્રાણીના ડરથી મૃત્યુ થયાની શંકા : ફોરેસ્ટ-પશુ નિષ્ણાંત અને પોલીસની ટીમો દોડી આવી જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બુધાભાઈ…
View More લાખાબાવળ ગામમાં 3પથી વધુ ઘેટાં-બકરાંનાં મોતદિગ્જામ સર્કલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગર માં દિગજામ સર્કલ નજીકથી આજે સવારે એક પુરુષનો મૃતદેહ મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકનું નામ રોનકસિંહ નીરુભા ઝાલા…
View More દિગ્જામ સર્કલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યોમેડિકલ કોલેજમાં જાતિય સતામણી પ્રકરણમાં ડો. દિપક રાવલને કલીનચીટ
જામનગર ની સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજ ના એનેસ્થેશિયોલોજી વિભાગ ના એડી. પ્રોફેસર ડો. દિપક રાવલ સામે થયેલ જાતિય સતામણી ના આક્ષેપો અંગે નિમાયેલ…
View More મેડિકલ કોલેજમાં જાતિય સતામણી પ્રકરણમાં ડો. દિપક રાવલને કલીનચીટદરબારગઢ પોલીસ ચોકીના PSIએ દારૂની બોટલની સ્ટોરી મૂકતા ભારે હડકંપ મચ્યો
જામનગર ના દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વસંત ગામેતી કાયદાનું ભાન ભૂલ્યા છે, અને પોતાના ફેસબુક પેઝ પર મુકેલી પોસ્ટમાં દારૂૂની બોટલ દર્શાવીને તેની સાથે નો…
View More દરબારગઢ પોલીસ ચોકીના PSIએ દારૂની બોટલની સ્ટોરી મૂકતા ભારે હડકંપ મચ્યોવડાપ્રધાનની મુલાકાતના પગલે રસ્તા ડાઇવર્ટ કરાયા: જાહેરનામું
લાલપુર બાયપાસથી પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાપયાસથી સાત રસ્તા સર્કલ સુધી રસ્તો બંધ આજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર…
View More વડાપ્રધાનની મુલાકાતના પગલે રસ્તા ડાઇવર્ટ કરાયા: જાહેરનામુંકચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો
રાષ્ટ્રપતિની ગુજરાત-કચ્છની મુલાકાત ટાણે VIP ક્લચર જોવા મળ્યું હતું. ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં સરકારે બે દિવસ માટે ધોળાવીરાની સાઈટ સામાન્ય લોકો માટે…
View More કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયોવેરાવળ એસ.ટી.ડેપોને મહાશિવરાત્રી ફળી 6 દિવસમાં રૂા.22.45 લાખની આવક
દર વર્ષે મહાશિવરાત્રીના અનુસંધાને જૂનાગઢના ભવનાથ ખાતે પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ ભક્તિ અને પુણ્યનું ભાથું બાંધે છે. જૂનાગઢ એસ.ટી.…
View More વેરાવળ એસ.ટી.ડેપોને મહાશિવરાત્રી ફળી 6 દિવસમાં રૂા.22.45 લાખની આવકતળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ
ભાવનગર જિલ્લાના તળાજા ના છેવાડે રહેતા શ્રમજીવી પરિવાર ની સગીરા પોતાની વસાહતમાથી નજીકમા શેમ્પુ લેવા ગઈ તે સમય નો લાભ ઉઠાવી ને સગીરા નો…
View More તળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ