અમરેલી શહેરના ટાવર રોડ પર 80 વર્ષથી વધુ જૂના શૌચાલયને લઈને વિવાદ સર્જાયો છે. કેટલાક વેપારીઓએ શૌચાલયની નજીક ગેરકાયદે દીવાલો બનાવી લેતા શૌચાલય બંધ થઈ…
View More અમરેલીમાં શૌચાલયના પ્રશ્ર્ને લોકો રસ્તા પર ઉતર્યાgujarat
10 વર્ષમાં 16.16 લાખ મહિલાઓએ અભયમ હેલ્પલાઇનની મદદ માંગી
રાજકોટ જિલ્લામાં 1.17 લાખ મહિલાઓને સલાહ- સૂચન, માર્ગદર્શન આપ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને ગુજરાતમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ ગુજરાતમાં મહિલાઓને ઘરેલુ…
View More 10 વર્ષમાં 16.16 લાખ મહિલાઓએ અભયમ હેલ્પલાઇનની મદદ માંગીભાવનગરમાં માતાના મરણનો દાખલો લેવા ગયેલા યુવાનનો કોર્પોરેશનની અગાસી પરથી પડતું મૂકી આપઘાત
ભાવનગર મહાનગરપાલિકાની ચોથા માળ ની અગાસી માંથી પડતું મૂકી એક આઘેડે આત્મહત્યા વહોરી લીધી હતી.મારનાર ની માતાનું અઠવાડિયા પહેલા જ મોત થયું હતું. અને…
View More ભાવનગરમાં માતાના મરણનો દાખલો લેવા ગયેલા યુવાનનો કોર્પોરેશનની અગાસી પરથી પડતું મૂકી આપઘાતઉના પંથકમાં ત્રણ સ્થળે દરોડા : ખનીજ ચોરોને 22 કરોડનો દંડ
ગીર સોમનાથના ઉના પંથકમાં ત્રણ સ્થળે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More ઉના પંથકમાં ત્રણ સ્થળે દરોડા : ખનીજ ચોરોને 22 કરોડનો દંડગોંડલ એસ.ટી ડેપોમાં રેઢા ;રાજખાનગી વાહનચાલકો મુસાફરો ખેંચી જાય છે
ગોંડલ એસટી બસ સ્ેટશન માંથી ખાનગીવાળા ઓ મુસાફરોને ખેચી જતા હોય એસટીને લાખોની આવકનો ચુનો લાગી રહ્યો છે. ડેપો મેનેજરની આવા વાહન ચાલકો સાથે ની…
View More ગોંડલ એસ.ટી ડેપોમાં રેઢા ;રાજખાનગી વાહનચાલકો મુસાફરો ખેંચી જાય છેસ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગી
ખુદ પોલીસ નંબર પ્લેટ વગર સ્કોર્પિયોમાં સ્વામીને વીરપુર લઈ આવતા ઉઠતા અનેક સવાલો જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય…
View More સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગીજ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ…
View More જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગીનબળા પાર્ટી છોડી ગયા, હવે મજબૂત સૈનિકો વધ્યા: રાહુલ ગાંધી
કોંગ્રેસનાં નેતા અને લોકસભાનાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિધાનસભાનાં…
View More નબળા પાર્ટી છોડી ગયા, હવે મજબૂત સૈનિકો વધ્યા: રાહુલ ગાંધીમેઘમાયાનગરમાં કપડાં સૂકવતી વેળાએ પહેલા માળેથી પટકાતાં મહિલાનું મોત
શહેરના મેઘમાયાનગરમાં કપડા સુકવતી વેળાએ પહેલા માળેથી પટકાતા મહીલાનું ગંભીર ઇજા થતા મોત નીપજયું છે. જયારે વામ્બે આવાસ કવાર્ટરમાં યુવાને ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર…
View More મેઘમાયાનગરમાં કપડાં સૂકવતી વેળાએ પહેલા માળેથી પટકાતાં મહિલાનું મોતસિટી બસમાં બહેનોને મહિલા દિવસે મફત મુસાફરીની ભેટ
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી યમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ…
View More સિટી બસમાં બહેનોને મહિલા દિવસે મફત મુસાફરીની ભેટ