ભાજપના જ ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે અફીણના લાયસન્સ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું હતું. અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા શામજી ચૌહાણે હાંકલ કરી હતી. તેમણે…
View More અફીણના બંધાણીઓને લાઇસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા હાકલgujarat
અમરેલીમાં ટ્રક પાછળ પોલીસની બોલેરો ઘુસી જતાં દારૂની બોટલ નીકળતા વીડિયો વાયરલ
અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ઉભો હતો અને પાછળથી SOG પોલીસની બોલેરો આવતા અકસ્માત…
View More અમરેલીમાં ટ્રક પાછળ પોલીસની બોલેરો ઘુસી જતાં દારૂની બોટલ નીકળતા વીડિયો વાયરલતણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયો
ઉનાળુ વેકેશન માણવા લોકો નીકળતા બીચ ધમધમ્યો, હળવાશની પળો માણતા પ્રવાસીઓ, ઉદ્યોગને પણ ઓક્સિજન મળતા રાહત હાલમાં ચાલી રહેલા ઉનાળું વેકેશનમાં ઓપરેશન સીન્દુરના દિવસોમાં સમગ્ર…
View More તણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયોગુજરાતની 8 સહિત 183 જળ જીવન યોજનાની ચકાસણી
ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે કેન્દ્રની 100 ટીમો ઉતરી પડશે સરકારે દેશભરમાં જળ જીવન મિશન યોજનાઓના ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે કેન્દ્રીય નોડલ અધિકારીઓની 100 ટીમો મોકલવાનો નિર્ણય લીધો…
View More ગુજરાતની 8 સહિત 183 જળ જીવન યોજનાની ચકાસણીદ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં સાત શખ્સો સામે કાર્યવાહી
– નશાના કારોબાર સાથે સતત સંકળાયેલા વ્હાઇટ કોલર બુટલેગર ઉપર કાયદાકીય સકંજો: ત્રણની અટકાયત – – એલસીબી પોલીસે મુંબઈ, પોરબંદર, ભાવનગર સહિતના શખ્સો સામે ગુનો…
View More દ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં સાત શખ્સો સામે કાર્યવાહીચંડોળા ડિમોલિશન પાર્ટ-2 : મિનિ બાંગ્લાદેશમાં 8000 મકાનો તોડવા ઓપરેશન
સવારે 6 વાગ્યાથી 3000 પોલીસ, 25 એસઆરપી કંપનીની હાજરીમાં 50 બુલડોઝર કામે લાગ્યા, 2.5 લાખ ચો.મીટર જમીન ખુલ્લી કરાઈ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની…
View More ચંડોળા ડિમોલિશન પાર્ટ-2 : મિનિ બાંગ્લાદેશમાં 8000 મકાનો તોડવા ઓપરેશનઅમદાવાદના ચંડોળા તળાવમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
અમદાવાદના ચંડોળા તળાવ પર આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઈસનપુર વિસ્તારમાં…
View More અમદાવાદના ચંડોળા તળાવમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝરE-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે
કોઇ લાભાર્થી અનાજથી વંચિત નહિ રહે રાજકોટ તા. ૧૭ મે – શહેરનાં લાભાર્થીઓ હોય કે છેવાડાનાં ગામનાં લાભાર્થીઓ હોય, જરૂરિયાતમંદ સૌ લાભાર્થીઓને અનાજ મળે તેની…
View More E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશેકોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટ
કોરોના વાયરસે 2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વને ગંભીર અસર કરી હતી. હાલમાં, નવા વેરિઅન્ટJN.1ના કારણે એશિયા, અમેરિકા અને યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા…
View More કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટરાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાત
શહેરના સામાકાંઠે આવેલી રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલૌતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ…
View More રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાત