જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી…
View More નકલી પોલીસ બનીને તોડ કરનાર રાજકોટના ત્રણ શખ્સો જેલહવાલેgujarat
અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોત
અકસ્માતની ઘટનામાં બાળકીની હાલત ગંભીર: કારચાલકની શોધખોળ અંજાર થી સતાપર તરફ જતા માર્ગ ઉપર પુરપાટે આવતી ગાડીએ બે મોટર સાઈકલને હડફેટે લીધી હતા.જેમાં મોટર સાઈકલ…
View More અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોતકાલાવડ તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદનો અમી છંટકાવ
નવાગામ, મોટી વાવડી, ધુન ધોરાજી માછરડામાં પાણી રસ્તાઓ પર વહ્યા કાલાવડ તાલુકાના નવાગામ, મોટી વાવડી, ધુનધોરાજી, માચરડા, હકુમતિ સરવાણીયા સહિતના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસેલા…
View More કાલાવડ તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદનો અમી છંટકાવજામકંડોરણાના દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
ફરીયાદી મુળ દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા તાલુકાનાં એક ગામનાં રહીશ હોય અને ફરીયાદીની સગીર વયની દિકરી ભોગ બનનાર જામકંડોરણા તાલુકાનાં એક ગામમાં ફરીયાદીનાં ભાણેજ સાથે…
View More જામકંડોરણાના દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ જાહેરકેશોદ નજીકથી 480 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે માધવપુરના ત્રણ શખ્સો પકડાયા
કેશોદ પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે કુલ રૂૂપિયા 6,73,944/- મુદામાલ ઝડપી 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં જૂનાગઢ…
View More કેશોદ નજીકથી 480 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે માધવપુરના ત્રણ શખ્સો પકડાયાગોંડલમાં ફરી ગરમાવો, 18મીએ એક લાખ દલિતોનું મહાસંમેલન
એડવોકેટ પાતર સામેના ગુના રદ કરી પીઆઈ ઓડેદરા-પરમાર સામે ગુનો નોંધવા માગણી ચકચારી બનેલા બન્ની ગજેરા કાંડમાં મદદગારી અંગે જેની સામે ચાર પોલીસ સ્ટેશન માં…
View More ગોંડલમાં ફરી ગરમાવો, 18મીએ એક લાખ દલિતોનું મહાસંમેલનગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવી
જૂનાગઢના ગિરનાર પર્વત નજીક આવેલા ભારતવન આશ્રમમાં મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. આશ્રમમાં સેવા માટે રહેતા ચોટીલાના એક યુવકે મહંત પર લાકડી વડે…
View More ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવીજેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનાં મોત
પાર્ક કરેલા મેટાડોર સાથે કાર ધડાકાભેર અથડાઇ: રાજકોટ રહેતા પરિવારમાં શોકનો માહોલ ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે આ કહેવતને સાર્થક કરતો…
View More જેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનાં મોતરાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ આગામી દિવસોમાં બકરી ઈદના તહેવાર આવી રહ્યો હોય તેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા,એલ.એન.પ્રજાપતિ એ પોલીસ…
View More રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લીશ દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ત્રણેય આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં…
View More ભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા