રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ આગામી દિવસોમાં બકરી ઈદના તહેવાર આવી રહ્યો હોય તેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા,એલ.એન.પ્રજાપતિ એ પોલીસ…

બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ આગામી દિવસોમાં બકરી ઈદના તહેવાર આવી રહ્યો હોય તેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા,એલ.એન.પ્રજાપતિ એ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરની મુખ્ય બજારો અને જાહેર માર્ગ ઉપર પેટ્રોલિંગ કર્યું હતું આગામી બકરી ઈદ નો તહેવાર ની શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેને ધ્યાને લઇને રાણપુર શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. (તસવીર:વિપુલ લુહાર,રાણપુર)