આજથી ગીર સહિતના અભયારણ્યોમાં 4 મહિનાનું વેકેશન

તમામ ખાનગી-સરકારી વેબસાઈટ પર પ્રવાસીઓનું ઓનલાઈન બુકીંગ બંધ, જાહેરનામું બહાર પડાયું ગુજરાતમાં 15 જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે.…

View More આજથી ગીર સહિતના અભયારણ્યોમાં 4 મહિનાનું વેકેશન

ન્યારી-1 અને ન્યારી-2 સહિતના 5 ડેમમાં પ્રથમ વરસાદે જ જળસંચય

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ છે. શનિવારે બપોર સુધી ઉકળાટ રહ્યાં બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.…

View More ન્યારી-1 અને ન્યારી-2 સહિતના 5 ડેમમાં પ્રથમ વરસાદે જ જળસંચય

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ

  અમુક સ્થળે તોફાની વરસાદ, કાળા ડીબાંગ વાદળોના ગંજ ખડકાયા: ડભોઇ-6, સંખેડા 5, ઉમરપાડા 3.5, ખંભાળા, માંગરોળ 2.5, મેંદરડા, વિસાવદર, કેશોદ, 1.5 ઇંચ વરસ્યો રાજ્યમા…

View More ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ

વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામેથી દીપડા ઝડપાયા

  તબીબી તપાસ માટે દીપડાઓને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામમાંથી દીપડા ઝડપાયા છે જેમાં લુંભામાંથી 5-9 વર્ષની માદા અને…

View More વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામેથી દીપડા ઝડપાયા

ધ્રોલ, રાજકોટની 58 લાખની છેતરપિંડીનો આરોપી ઝબ્બે

ધ્રોલ તથા રાજકોટ પોલીસ મથક માં નોંધાયેલ છેતરપિંડી અંગે ના ગુના માં આઠ વર્ષ થી નાસતો ફરતો આરોપી આખરે પોલીસ ના હાથે ઝડપાયો છે. ધ્રોલ…

View More ધ્રોલ, રાજકોટની 58 લાખની છેતરપિંડીનો આરોપી ઝબ્બે

સિક્કામાં આર્થિક સંકળામણથી શ્રમિક યુવાનનો આપઘાત

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવાને આર્થિક સંકળામણ ના કારણે ગલા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. અલગ…

View More સિક્કામાં આર્થિક સંકળામણથી શ્રમિક યુવાનનો આપઘાત

દરેડ જીઆઈડીસીના કારખાનામાં બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકો દાઝ્યા

  જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રવિવારે સાંજે 6.45 વાગ્યાના અરસામાં એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ…

View More દરેડ જીઆઈડીસીના કારખાનામાં બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકો દાઝ્યા

ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈ

જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રથયાત્રા ના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ…

View More ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈ

લોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એસઆરપીના એક જવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. લોકરક્ષક ની પરીક્ષા…

View More લોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોત

કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં શનિવારે મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને નિકાવા ખરેડી તેમજ નવાગામમાં છૂટો છવાયો વરસાદ થયો હતો, ઉપરાંત રવિવારે જામજોધપુર ટાઉન…

View More કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદ