બન્ને વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટ હત્યાનું કારણ બની શાકમાર્કેટ પાસે જાહેરમાં હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી ધોરાજીમાં ભગવતસિંહજી શાકમાર્કેટ નજીક એક મિત્રએ નજીવી…
View More ધોરાજીમાં મિત્રના હાથે મિત્રની હત્યાgujarat
રાજકોટમાં તબીબે 22.49 લાખનો વીમો પકાવવા કરેલું કારસ્તાન
સમર્પણ હોસ્પિટલ કૌભાંડમાં જેલમાં રહેલા તબીબનું વધુ એક કારસ્તાન: રાધે હોસ્પિટલનાં ડોકટરના નામની સારવારના ખોટા કાગળો ઉભા કરી આરોગ્ય વીમા કંપનીમાં કલેઈમ મુકી દીધો રાજકોટની…
View More રાજકોટમાં તબીબે 22.49 લાખનો વીમો પકાવવા કરેલું કારસ્તાનલાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત
બન્ને હટાણું કરીને વાડીએ જતા હતા ત્યારનો બનાવ લાઠીના આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લીપ થતા દંપતી ખંડિત થયું હતું અને ઘવાયેલા પરિણીતાનો પતિની નજર સામે…
View More લાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોતઅમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયું
અશોક માંગરોળિયાને પિતાની અંતિમક્રિયામાં પણ જવા ન દેવાયા, કાયદો બધા માટે સરખો હોવો જોઇએ અમરેલી ભાજપના લેટરકાંડ અને પાયલ ગોટી પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયા મુદ્દે…
View More અમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયુંમાંડવીની સોની બજારમાં 22.66 લાખના શંકાસ્પદ ચાંદીના ઘરેણા વેચવા આવેલા ઝડપાયા
ગઈકાલે માંડવીની સોની બજારમાં રાજસ્થાની નંબર પ્લેટવાળી કાર સાથે શંકાસ્પદ ચાંદીનાં ઘરેણા વેચવા આવેલા ત્રણ શખ્સને બાતમીના આધારે એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીને બાતમી મળી…
View More માંડવીની સોની બજારમાં 22.66 લાખના શંકાસ્પદ ચાંદીના ઘરેણા વેચવા આવેલા ઝડપાયાધોરાજીમાં રબડીરાજ સામે રસ્તારોકો આંદોલન
ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. રામધૂન બોલાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા…
View More ધોરાજીમાં રબડીરાજ સામે રસ્તારોકો આંદોલનદક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા: 0॥થી 6 ઇંચ વરસાદ
સાગબારા-ઉમરપાડા-ડોલવાન-6, વધાઇ-કરજણ-5, લુણાવાડા-ખેરગામ-4 ઇંચ પાણી વરસતા રેલમછેલ: રાજ્યના 140 તાલુકામાં ભારે વરસાદ, 57માં 1થી વધુ વરસ્યો રાજ્યમાં ગઇકાલથી વરસાદી જોર ઘટયુ છે. છતા 140 તાલુકામાં…
View More દક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા: 0॥થી 6 ઇંચ વરસાદહળવદના વાંકિયા ગામે જીઇબીના કર્મીનો ઝેરી દવા પી આપઘાત
હળવદના વાકીયા ગામે પત્નીએ બાળકોને ઠપકો આપતા જીઇબીમાં નોકરી કરતા પતિને માઠું લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More હળવદના વાંકિયા ગામે જીઇબીના કર્મીનો ઝેરી દવા પી આપઘાતજામનગરના મેડિકલ છાત્રનું વડોદરા નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ
જામનગરના વતની અને વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી કે જેનું ગઈકાલે અંકોડિયા (નર્મદા)ની કેનાલમાં ડૂબી જવાથી કરૂૂણ મૃત્યુ નીપજયું છે.…
View More જામનગરના મેડિકલ છાત્રનું વડોદરા નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુરાજકોટના વેપારીની લોધિકાની ફેકટરીમાંથી રૂા.5.50 લાખ રોકડની ચોરી
રાજકોટના કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્કમાં રહેતા અને લોધિકાના દેવડા ગામે ભાગીદારીમાં કામધેનુ પોલી પ્લાસ્ટના નામે પીવીસી પાઈપ અને ફીટીંગનું કારખાનુ ધરાવતા સુરેશભાઈ શિવજીભાઈ મારકણા…
View More રાજકોટના વેપારીની લોધિકાની ફેકટરીમાંથી રૂા.5.50 લાખ રોકડની ચોરી