વાયુનગરથી ખારા બેરાજા જંક્શન સુધીનો રસ્તો વધુ બે મહિના માટે તંત્રએ બંધ કર્યો

જામનગરમાં વાયુ નગર જંકશન થી ખારા બેરાજા જંકશન સુધીનો માર્ગ ભૂગર્ભ ગટર ની કામગીરી માટે વધુ બે માસ સુધી બંધ રાખવા મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું…

View More વાયુનગરથી ખારા બેરાજા જંક્શન સુધીનો રસ્તો વધુ બે મહિના માટે તંત્રએ બંધ કર્યો

ક્ષત્રિય સમાજ દ્વારા પી. ટી. જાડેજાની ધરપકડના વિરોધમાં રેલી યોજી આવેદન પાઠવાયું

રાજપુત સમાજને થઈ રહેલા અન્યાય તેમજ રાજપૂત સમાજના અગ્રણી પી.ટી. જાડેજાની કરવામાં આવેલી ધરપકડ તથા તેમની સામે હાથ ધરવામાં આવેલી પાસાની કાર્યવાહી સંદર્ભે સમગ્ર રાજ્ય…

View More ક્ષત્રિય સમાજ દ્વારા પી. ટી. જાડેજાની ધરપકડના વિરોધમાં રેલી યોજી આવેદન પાઠવાયું

આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા : 2.55 લાખની મતાની ચોરી

જામનગર ની આરામ હોટલના સંચાલીકા મહિલાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા માતા-પિતાના બંધ મકાન ને કોઈ તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ હાથફેરો કરી લીધો…

View More આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા : 2.55 લાખની મતાની ચોરી

પટણીવાડમાં છ ભાડુઆત પરિવારવાળું જૂનવાણી મકાન ધરાશાયી

સુરક્ષાના ભાગ રૂપે વીજપુરવઠો બંધ કરી મોબાઈલ ટોર્ચથી ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ : જાનહાનિ ટળતા રાહત : દાયકાઓ જૂનું હોવાથી વરસાદમાં કાટમાળ તૂટી પડ્યો જામનગરમાં…

View More પટણીવાડમાં છ ભાડુઆત પરિવારવાળું જૂનવાણી મકાન ધરાશાયી

શહેરના દ્વારકેશ પાર્કની પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી એસિડ ગટગટાવ્યું

જામનગરમાં સાંઢિયા પુલ નજીક દ્વારકેશ પાર્ક વિસ્તારના રહેતી અને જામનગર તાલુકાના આમરા ગામમાં પરણાવેલી વસંતબેન નવીનભાઈ સોનગરા નામની 33 વર્ષની પરણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી…

View More શહેરના દ્વારકેશ પાર્કની પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી એસિડ ગટગટાવ્યું

ખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુ

ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ સ્કૂટર પર જઈ રહેલી જામનગરની એક યુવતીનું અકસ્માતે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે…

View More ખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુ

પ્રસિધ્ધ હરપ્પન સાઈટ રોજડીની દુર્દશા, સરકારનું ઉદાસીન વલણ

સૌરાષ્ટ્રમાં પ્રાચિન સંસ્કૃતિની યોગ્ય જાળવણી માટે સરકાર સક્રિય બને, અનેક રજૂઆતો-પત્રો લખ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં : પરેશ પંડ્યા પ્રાચીન સંસ્કૃતિ બચાવવા કાર્યરત સંસ્થા જયાબહેન…

View More પ્રસિધ્ધ હરપ્પન સાઈટ રોજડીની દુર્દશા, સરકારનું ઉદાસીન વલણ

અમરેલીમાં અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ કરેલા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

બુટેલગર સહિત ત્રણ શખ્સોએ સરકારી જમીન પર બાંધકામ ખડધી દીધું હતું ગુજરાત ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં માથાભારે અસામાજિક તત્વો હિસ્ટ્રીશીટરો દ્વારા…

View More અમરેલીમાં અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ કરેલા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

ફાર્મસીના 12000 છાત્રોને સપ્ટેમ્બર સુધી ઘરે બેસવું પડશે

કોલેજોની મંજૂરી ઘોંચમાં પડતા ઓગસ્ટના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો અંદાજ : નવું સત્ર હાલ મુલતવી રખાયું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચાલી રહેલા વિવાદ…

View More ફાર્મસીના 12000 છાત્રોને સપ્ટેમ્બર સુધી ઘરે બેસવું પડશે

થાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIR

સાદી રેતી, સાત ડમ્પરો સહિત રૂા.2.81 કરોડનો મુદ્દામાલ જપ્ત ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમીટ વગરના સાત ડમ્પરો ઝડપાયા છે. જ્યારે થાનના ભડુલા અને રૂૂપાવટી ગામની…

View More થાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIR