રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ ગુજમાર્ગ એપ્લિકેશન પર કરવા અનુરોધ રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને…
View More ગુજમાર્ગ એપ્લિકેશન થકી છ માસમાં 99 ટકા ફરિયાદોનો નિકાલgujarat
જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત
જામકંડોરણાનાં સોળદવર ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 14 વર્ષનીસગીરા ચેકડેમમા ન્હાવા પડતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગઇ હતી. ચેક ડેમમા ડુબી જતા સગીરાનુ મોત…
View More જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોતવઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યા
વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારના નાવણીયાના માર્ગ પર આવેલી વાડીએ પિતા-પુત્ર હતા. ત્યારે નાવણીયા ગામના શખસે ગાય અંગે પૂછપરછ કરતા મામલો બિચકાયો હતો. જેમાં…
View More વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યાજૂનાગઢ ભવનાથ મંદિરના મહંત બનવા બે સંતોએ કરી અરજી
જૂનાગઢના ભવનાથ મંદિરનો વિવાદ ફરી પાછો ઉપડ્યો છે. મહંતની ગાદીને લઈને વિવાદ સર્જાયો છે. બે સંતોએ મહંત બનવા માટે અરજી કરી છે. સાધુ કૌશિકગીરી…
View More જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત બનવા બે સંતોએ કરી અરજીગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા
પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભુતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે, તો પંજાબથી નશીલા પદાર્થના પલાનું કનેક્શન પણ અનેક વખત બહાર આવ્યું…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયાઅમિત ખૂંટ આપઘાત કેસ મામલે રીબડાના રાજદિપસિંહને રાહત આપવા કોર્ટનો ઇન્કાર
રીબડા નાં ચકચારી અમીત ખુંટ આત્મહત્યા કેસ માં રીબડાનાં રાજદિપસિંહ જાડેજાએ પોતાનાં સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટ માં કોશીંગ અરજી દાખલ કરી હતી.જેની…
View More અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રીબડાના રાજદિપસિંહને રાહત આપવા કોર્ટનો ઇન્કારભારત માલા હાઇવેના પ્રથમ વરસાદમાં ભૂક્કા, દિલ્હીથી ટીમ દોડી
વર્લ્ડ કલાસ કામના દાવા પોકળ સાબિત, સેમ્પલ લઇ તપાસ શરૂ, જવાબદારો સામે કડક પગલાનો નિર્દેશ સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા માર્ગ પ્રથમ જ વરસાદમાં તૂટી…
View More ભારત માલા હાઇવેના પ્રથમ વરસાદમાં ભૂક્કા, દિલ્હીથી ટીમ દોડીપાઈલોટે આત્મહત્યા કરવા પ્લેન ક્રેશ કરાવ્યું: એક્સપર્ટ
રિપોર્ટ બાદ અનેક થીયરીઓ ચાલુ, પાઈલોટ એસોસીએશને પ્રારંભિક તપાસને તથ્ય વિહીન ગણાવી વોઈસ રેકોર્ડિંગની ટ્રાન્સક્રિપ્ટ રજુ કરવા માંગ કરી 12 જૂનના રોજ થયેલ એર ઈન્ડિયા…
View More પાઈલોટે આત્મહત્યા કરવા પ્લેન ક્રેશ કરાવ્યું: એક્સપર્ટરાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા
રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ગોધવટા ગામ પાસે કાર…
View More રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતાઅમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણી
12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં કુલ 260 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને…
View More અમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણી