શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં માસીનાં ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂૂા. 7,25,000ના દાગીના તફડાવી જનારા ભાણેજ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કે.ડી. એલ. બી. કોલોનીમાં આવેલાં…
View More ગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યાgujarat
રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજા
એકાતરા ઇંડા લેવા આવતા વેપારી પ્રૌઢને કાગદડી નજીક વહેલી સવારે નડયો જીવલેણ અકસ્માત રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો કાર કાગદડી પાસે વહેલી સવારે બંધ…
View More રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજાઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ; ટેસ્ટમાં 90% પાસ થવા લાગ્યા
10 દિવસમાં ઓનલાઇન ટેસ્ટમાં પાસ થવાની ટકાવારી 75 ટકાથી વધી ગઇ, જવાબ આપવામાં ગેરરીતિની શંકા જન્મી રાજ્ય સરકાર દ્વારા ઘરેથી ઓનલાઇન લર્નર્સ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ…
View More ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ; ટેસ્ટમાં 90% પાસ થવા લાગ્યાસરદાર સરોવર ડેમમાં 54.90 ટકા જળ સંગ્રહ
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46…
View More સરદાર સરોવર ડેમમાં 54.90 ટકા જળ સંગ્રહખરીદીની રીત બદલાઇ રહી છે: શહેરોમાં બ્રાન્ડનો મોહ ઘટયો, ગ્રામીણમાં વધ્યો
શહેરી વિસ્તારમાં ખર્ચના બે છેડા ભેગા કરવાનું દબાણ, બ્રાન્ડના બદલે કિંમત ઉપર વધુ ફોકસ કરતો મધ્યમવર્ગ “ગ્રામીણ ક્ષેત્રમાં બ્રાન્ડનું આકર્ષણ અને ખર્ચ બન્ને વધી રહ્યા…
View More ખરીદીની રીત બદલાઇ રહી છે: શહેરોમાં બ્રાન્ડનો મોહ ઘટયો, ગ્રામીણમાં વધ્યોમોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો
વસંત પ્લોટમાંથી એક્ટિવાની ચોરી મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે…
View More મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયોભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈ
ભાવનગરની એલસીબી પોલીસે રૂૂ.1.32 લાખ મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની તસ્કર ટોળકી ને ઝડપી લીધી છે.અને સાત ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ
ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ…
View More ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસથાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુ
બે ક્રશર પ્લાન્ટ, 400 મેટ્રીક ટન કાર્બોસેલ સહિતનો રૂા.80.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો થાનગઢના જામવાળી ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે કોલસાની લીઝનું…
View More થાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર શુક્રવારે બપોરના સમયે દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રોનું મોટરસાયકલ અકસ્માતગ્રસ્ત થતા આ બાઈકમાં જઈ રહેલા જામનગરના યુવાનનું કરુણ…
View More ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ