ગોંડલ તાલુકાના મોવીયા ગામે 7 લાખની ઉઘરાણી મામલે મોવીયા ગામે રહેતા અને એસ.ટી. નિગમમાંથી નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી બે શખ્સોએ આંતક મચાવી પુત્રને જાનથી મારી…
View More ગોંડલના મોવિયા ગામે નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરે બે શખ્સોનો આતંકgujarat
શેરબજારમાં દેવુ થઈ જતાં માતાનું ગળુ દબાવી પુત્રનો આપઘાત
સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે…
View More શેરબજારમાં દેવુ થઈ જતાં માતાનું ગળુ દબાવી પુત્રનો આપઘાતદક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રનો વારો કાઢતા મેઘરાજા
સવાર સુધીમાં અંબિકામાં 24, ડોલવાણ-વસોમાં 17, ઉમરપાડામાં 15 ઈંચ, રાજ્યમાં 23 હજારથી વધુનું સ્થળાંતર, 44ને બચાવાયા સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી બપોર સુધીમાં અનરાધાર બેથી સાત ઈંચ,…
View More દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રનો વારો કાઢતા મેઘરાજાસિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં…
View More સિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થાસતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિત
રાજકોટ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂૂ થઈ ગઈ છે. સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…
View More સતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિતસાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજો
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની તાકાત અને ભરતીને લઈને મોટી ચેતવણી આપી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુઓમોટો…
View More સાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજોલાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયું
સૌરાષ્ટ્રના રાજકોટ સહિત પાંચ જિલ્લામાં હજુ ચોવીસ કલાક સુધી રેડ એલર્ટ છે. જો કે જે રીતે તોફાની વરસાદની આગાહી છે તેવુ હજુ સુધી જોવા મળ્યુ…
View More લાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયુંબે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!
રાજકોટની એક મોટી કમનસીબી છે કે હળવાથી ભારે ઝાપટામાં પણ પોપટપરાના નાળામાં ગોઠણડૂબ તો ક્યારેક માથાડૂબ પાણી ભરાઇ જાય છે. પાણીના ભારે ભરાવાને કારણે નાળાની…
View More બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!લલુડી વોંકળી, રામનાથપરા, આજી કાંઠાના વિસ્તારમાં બોટ સાથે જવાનો તૈનાત
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદ અને…
View More લલુડી વોંકળી, રામનાથપરા, આજી કાંઠાના વિસ્તારમાં બોટ સાથે જવાનો તૈનાતવીરપુર પોસ્ટ ઓફિસમાં દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ, CCTV કેમેરા પણ બંધ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરની પોસ્ટ ઓફિસમાં સુવિધાઓના અભાવે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે ઉપલબ્ધ એકમાત્ર કિટનું કમ્પ્યુટર છેલ્લા…
View More વીરપુર પોસ્ટ ઓફિસમાં દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ, CCTV કેમેરા પણ બંધ