બાળકીને કાળ ભેટયો, પિતાને ગંભીર ઇજા નેશનલ હાઈવે પર કેરાળા ગામ નજીક યુવાન 11 વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર…
View More મોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોતgujarat
રાજકોટમાં હોસ્ટેલ ચાલુ કરવાના બહાને વેપારી અને 56 છાત્રો સાથે ઠગાઇ
કર્ણાટકના દંપતીએ હોસ્ટેલ ચાલુ કરવા 3 વેપારી પાસેથી 14 લાખ રૂપિયા ઉછીના લીધા હતા શરૂઆતમાં જ જમવાનું અને રહેવા માટેની ફી પેટે 56 વિદ્યાર્થીઓ પાસેથી…
View More રાજકોટમાં હોસ્ટેલ ચાલુ કરવાના બહાને વેપારી અને 56 છાત્રો સાથે ઠગાઇઆંગણવાડી મહિલાઓ ઉપર ન્યૂડ કોલનો મારો
35થી વધુ કાર્યકરો મનોવિકૃત શખ્સનો શિકાર બની, ભારે દેકારો ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકરોને અજાયણા શખ્સ દ્વારા અવાર-નવાર ન્યૂડકોલ કરવામાં આવતા ભારે દેકારો મચી જવા પામેલ…
View More આંગણવાડી મહિલાઓ ઉપર ન્યૂડ કોલનો મારોરામ મંદિર જોઇ શકાય છે, પરંતુ ફાઇલ જોવા એક ટેબલેથી બીજા ટેબલે ફરવું પડે છે
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલના પદ ઉપર આરૂૂઢ ગુજરાતના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ અચાનક પોતાના મિજાજના દર્શન કરાવ્યાં છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ…
View More રામ મંદિર જોઇ શકાય છે, પરંતુ ફાઇલ જોવા એક ટેબલેથી બીજા ટેબલે ફરવું પડે છેજીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોત
યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતાં બંગાળી પરિવાર શોકમાં ગરકાવ રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક માનવજીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે.…
View More જીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોતગાંડાએ ગોંડલ માથે લીધું: ગૌસેવકો-રાહદારીઓને કરી ધોકાવાળી
યુવાનને માથામાં હેમરેજ થતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો; અસ્થિર મગજના યુવકને પોલીસે પકડી હોસ્પિટલમાં દાખલ કરી દીધો ગોંડલ ગાંડાએ માથે લીધું હોય તેવા દ્રશ્ય સર્જાયા…
View More ગાંડાએ ગોંડલ માથે લીધું: ગૌસેવકો-રાહદારીઓને કરી ધોકાવાળીદ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા પંથકના વર્ષ 1999 ના સમય દરમિયાન પૂજારીને બેફામ માર મારી, લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા એક પરપ્રાંતિય શખ્સને એલસીબી પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે…
View More દ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયોમાળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયો
માળિયા તાલુકાના વર્ષામેડી ગામ જુમ્મા વાડી ફાટક પાસેથી સુપર કેરી લોડીંગ ટેમ્પોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે જતા ઈસમને ઝડપી લઈને પોલીસે…
View More માળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયોદ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ ભગવાનના ભોગ ભંડારના નવનિર્માણની કામગીરી દસ માસ બાદ પૂર્ણ થતાં આજરોજ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હસ્તે અદ્યતન ભોગભંડારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…
View More દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો
ભાણવડ પંથકમાં રહેતી એક યુવતીનું અપહરણ થતા આ ગંભીર મુદ્દે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, લાલપુરના રહીશ એવા વિધર્મી શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની…
View More ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો