તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના 1722, કમળાના 3, ટાઇફોઇડના 2, મેલેરિયા-ડેન્ગ્યુના એક-એક કેસ રાજકોટમાં મિશ્ર ઋતુ વાળા વાતાવરણના કારણે વાયરલ રોગચાળાએ હજૂ પણ અજગરી ભરડો યથાવત રાખ્યો છે.…
View More ડેન્ગ્યુ-મેલેરિયા હળવા પડ્યા, વાયરલ રોગચાળો અણનમgujarat
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. માટેની એન્ટ્રેસ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના અંતે શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી Ph.D. ની એન્ટ્રેસ પરીક્ષા બંધ કરી દેવામાં આવી હતી. તેનો તાજેતરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરતાં સત્તાધીશોએ નમતું મુકયું…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. માટેની એન્ટ્રેસ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના અંતે શરૂગુજરાતના ગામડે-ગામડે શરૂ કરાશે યોગ કલાસ, તાલીમ બાદ ટ્રેનરોને અપાશે પગાર
ગુજરાત સરકાર યોગને દરેક ગામ સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ, રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોગ કાર્યક્રમોનું આયોજન…
View More ગુજરાતના ગામડે-ગામડે શરૂ કરાશે યોગ કલાસ, તાલીમ બાદ ટ્રેનરોને અપાશે પગારખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચના
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની નીતિઓથી નારાજ નાના સંચાલકોએ પોતાની ટીમ ઉભી કરી: રજૂઆતોને ન્યાય નહીં મળતો હવોની રાવ ખાનગી શાળાઓના ઉદ્રભવતા પ્રશ્ર્નોના નિરાકરણ અને શિક્ષણને…
View More ખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચનાટી બોર્ડ ઓફ ઇન્ડિયાની બુધવારે મીટિંગ, ટેરિફ સહિતની થશે ચર્ચા
રાજકોટથી દિનેશ કારીયા કૂનૂર જવા રવાના ટી બોર્ડ ઓફ ઇન્ડિયાની 252 મી મીટીંગ તા 13 ઓગસ્ટ રોજ (સાઉથમાં) કૂનૂર ખાતે હોટલ તાજ મા રાખવામાં આવેલ…
View More ટી બોર્ડ ઓફ ઇન્ડિયાની બુધવારે મીટિંગ, ટેરિફ સહિતની થશે ચર્ચાજૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરી
જૂનાગઢમાં ખોડલધામ ટાઉનશીપમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 2.17 લાખની ચોરી કરીને નાસી ગયા હતા.આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મેંદરડા નજીકના બગડુ ગામે હીરાનું…
View More જૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરીસુરેન્દ્રનગરમાં કમળાનો કહેર: એર્થોપેડિક તબીબે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં બોન્ડ આધારિત પતિ-પત્ની ફરજ બજાવતા હતા. ત્યારે ઓર્થોપેડિકમાં ફરજ બજાવતા પતિને કમળા સહિતની બિમારીના કારણે રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. 5-8એ મોત…
View More સુરેન્દ્રનગરમાં કમળાનો કહેર: એર્થોપેડિક તબીબે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યોખંભાળિયામાં જમીન મુદ્દે ખેડૂતોને થતા અન્યાય સંદર્ભે આપ દ્વારા ટેકો
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને જમીન મુદ્દે થતી હાલાકી તેમજ અન્યાય અંગે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ટેકો આપી ખાસ…
View More ખંભાળિયામાં જમીન મુદ્દે ખેડૂતોને થતા અન્યાય સંદર્ભે આપ દ્વારા ટેકોબરડા અભયારણ્ય વિસ્તારમાં રૂા.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે મુખ્યમંત્રી
તા. 10 મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવામાં આવી રહી. રાજ્ય કક્ષાની…
View More બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂા.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે મુખ્યમંત્રીરાજકોટ જિલ્લાના સરપંચો સાથે પોલીસની બેઠક
રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કામગીરી વધુ મજબુત અને અસરકારક બને, ગામડાઓમાં કોઈપણ બનાવ બને ત્યારે પોલીસને તેની તત્કાળ માહિતી મળી જાય તેવા હેતુથી ડીજીપીની…
View More રાજકોટ જિલ્લાના સરપંચો સાથે પોલીસની બેઠક