શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે ઓવરબ્રિજની કામગીરી વેળાએ જેસીબી પુલ ઉપર જતુ હતું ત્યારે કોઇ કારણસર…
View More સાંઢિયા પુલની કામગીરી દરમિયાન જેસીબી પલટી ગયુંgujarat
કૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સ
લોધિકાના ખિરસરા ગામે , શ્રી નાથજી સ્ટોન ક્રશર પાસેથી રૂૂા. 15-લાખના કપચીના માલની રકમ વસુલવા બાંધકામનો ધંધો કરતી કૃષ્ણમ એન્ટરપ્રાઈઝ પેઢી સામે અદાલતમાં દાવો દાખલ…
View More કૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધી
મોરબીનાં ઘુટુ રોડ પર આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને છરી ઝીકી પોતાની જાતે છરી હુલાવી લીધી હતી યુવકને…
View More ગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધીભરેલ કબજાની મિલકત ખાલી કરાવવા 25 લાખની છેતરપિંડી આચર્યાના કેસમાં આરોપી નિર્દોષ મુક્ત
શહેરમાં ભીલવાસમાં આવેલ ઈગલ પેટ્રોલપંપના માલીકે જમીનનો ભરેલ કબજો કરાવવા સવા કરોડનો હવાલો આપી ટોકન પેટે રૂૂ.25 લાખ આપ્યા હતા. જમીન ખાલી નહિ કરાવી રૂૂપિયા…
View More ભરેલ કબજાની મિલકત ખાલી કરાવવા 25 લાખની છેતરપિંડી આચર્યાના કેસમાં આરોપી નિર્દોષ મુક્તચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપમાં આફટરશોક સતત ચાલુ રહયા છે અને આમ આદમી પાર્ટી ધીરેધીરે મજબૂત બની રહી છે અને ભાજપ-કોંગ્રેસથી નિરાશ કાર્યકરો આમ આદમી…
View More ચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયાકાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયા
બેજવાબદારીથી બેશમ દોડતા વાહનો અમુલ્ય માનવ જીંદગીનો ભોગ લઇ રહયા છે અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બનતા રહે છે ત્યારે આવી જ એક ઘટનામા…
View More કાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયાકોર્ટમાં 111 શ્રીફળ વધેરી વકીલોએ હાઈકોર્ટ બેંચ માટે ફૂંકયો શંખનાદ
સૌરાષ્ટ્ર-કચ્છની જનતાના ન્યાય માટે વકીલોએ ફરી એક જૂથ થઈ ન્યાયની માંગ સાથે કર્યા સુત્રોચ્ચાર તમામ શહેર-જિલ્લાના વકીલોને સાથે રાખી જુદા જુદા કાર્યક્રમો કરી હાઈકોર્ટની બેંચ…
View More કોર્ટમાં 111 શ્રીફળ વધેરી વકીલોએ હાઈકોર્ટ બેંચ માટે ફૂંકયો શંખનાદસહાય મેળવવા ગ્રાન્ટેડ શાળાઓ માટે નિયમો જાહેર
બોર્ડ-ગુણોત્સવનું 3 વર્ષનું પરિણામ અને છેલ્લા વર્ષની હાજરીના આધારે સહાય મંજૂર કરાશે: સહાય બાદ સરકારના સહયોગથી મિશન સ્કૂલ્સ એકસેલન્સનું બોર્ડ લગાવવું ફરજિયાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક…
View More સહાય મેળવવા ગ્રાન્ટેડ શાળાઓ માટે નિયમો જાહેરરક્ષાબંધન નિમિત્તે મફત બસ સેવાનો 51451 બહેનો-મહિલાઓએ લાભ લીધો
મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી.રાજકોટ રાજપથ લિ.દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.9-8ને શનિવારનાં રક્ષાબંધનના પવિત્ર…
View More રક્ષાબંધન નિમિત્તે મફત બસ સેવાનો 51451 બહેનો-મહિલાઓએ લાભ લીધોરાજકોટમાં 15 ઓગસ્ટની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાશે
સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ રાજકોટમાં 15 ઓગસ્ટ શહેર કક્ષાની ઉજવણી અધિક નિવાસી કલેક્ટર એ.કે.ગૌતમના અધ્યક્ષસ્થાને ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સવારે 9.00 વાગ્યે…
View More રાજકોટમાં 15 ઓગસ્ટની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાશે