મોદક સ્પર્ધામાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો, ભારે રસાકસી જોવા મળેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી લાડુ સ્પર્ધામાં રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો…
View More તરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતાgujarat
ઉપલેટામાં લોકમેળાએ રમત-ગમતના મેદાનની ઘોર ખોદી
મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય, મેળાના આયોજકો ગાયબ, તંત્રએ હાથ ખંખેરતાં આગામી વર્ષે મેળો નહીં થવા દેવાય તેવી રમતવીરોની ચીમકી ઉપલેટાના ગોંડલ સ્ટેટ વખતના ક્રિકેટ ગ્રાઉન્ડમાં…
View More ઉપલેટામાં લોકમેળાએ રમત-ગમતના મેદાનની ઘોર ખોદીમોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટ
ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં…
View More મોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટમોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની ગેરવર્તણૂકને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આજે આંદોલન કરવામાં આવ્યું હતું.…
View More મોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈ
ચકચારી અમિત ખુટ- રીબડા આત્મહત્યા કેસમાં ગુજરાત સરકારની એન્ટ્રી થતા બહુચર્ચિત આ કેસમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પ્રયત્નોથી સરકાર તરફથી વકીલ ચિંતન કે શાહ ની…
View More ગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈકોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપી
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં…
View More કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપીગુજરાતમાં બેનામી પક્ષોને 4300 કરોડનું દાન: રાહુલે ઉઠાવ્યા સવાલ
બિહારની વોટ અધિકાર યાત્રામાં પૂછયું, ચૂંટણીપંચ આવી પાર્ટીઓ પાસેથી સોગંદનામું માગશે? તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, ડીએમકે નેતા કનિમોજી, અખિલેશ યાદવ પણ જોડાયા: ભારે ભીડ ઉમટી કોંગ્રેસ…
View More ગુજરાતમાં બેનામી પક્ષોને 4300 કરોડનું દાન: રાહુલે ઉઠાવ્યા સવાલસિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવી
નુકસાનીના પૈસા માંગી છરી બતાવી તબીબને ડરાવ્યો, આરોપી સાથે એક યુવતી પણ સામેલ હોવાની શંકા જામનગર રોડ પર રૂૂડા બિલ્ડીંગ પાસે મેડીકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા…
View More સિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવીસેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટી
વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર આપવામાં બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્ય ડો.જી.ઈમેન્યુઅલને સસ્પેન્ડ…
View More સેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટીભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સતાધારી પક્ષ ભાજપમા આંતરિક વિખવાદ વધુ વકરી રહયો છે . જન્માષ્ટમીની શોભાયાત્રાથી આખુ…
View More ભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર