રાજકોટ શહેરના મોચી બજારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઈ વાઘેલા(ઉ.વ.32) ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી સોના અને ચાંદીના દાગીના સહિત રૂૂપિયા 3.21 લાખની ચોરી કરી…
View More મોચી બજારમાં સફાઇ કામદારના મકાનમાંથી 3.21 લાખના ઘરેણાની ચોરી કરનાર સંબંધી ઝડપાયોgujarat
જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગત
28% માંથી 18% અને કૃષિ ઉપર માત્ર 5% જીએસટી લગાવીને સરકારે અમને દિવાળીની ભેટ આપી છે: REA જીએસટીના બદલાવને સરકારનો ઐતિહાસિક નિર્ણય ગણાવતું રાજકોટ ચેમ્બર…
View More જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગતકાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે
શહેર પોલીસની ઝુંબેશમાં પ્રથમ દિવસે જ 173 વિરૂદ્ધ કાર્યવાહી કરી 86,500નો દંડ વસુલ કરતી ટ્રાફિક શાખા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે…
View More કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટેભાવનગર રોડ પરથી ચાંદીના કડાની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયા
ભાવનગર રોડ ઉપર આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પાસેથી ચાલીને જતાં યુવાનના હાથમાંથી ચાંદીના કડા સાથેની થેલી ની ચીલઝડપ કર્યાનો ગુનો પોલીસમાં નોંધાયો હતો. આ ઘટનામા થોરાળા…
View More ભાવનગર રોડ પરથી ચાંદીના કડાની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયામનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશે
તા.11 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરવા ગરબા આયોજકોને અનુરોધ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ નજીક આવતા મુખ્ય માર્ગો ઉપર ખાલી પડેલા મોકાના છ પ્લોટ ગરબા આયોજકોને ભાડે આપવા…
View More મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશેનવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખ
આવક વધારવા મનપાએ અરજન્ટ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીની શનિવારે બેઠક બોલાવી મહાનગરપાલિકાની શનિવારે અરજન્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે. જેમાં 22 દરખાસ્ત એજન્ડા રજૂ…
View More નવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખસર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણ
સત્તાવાર પરીપત્રની રાહમાં ઉદ્યોગજગત: 12 ટકા સ્લેબની દરેક વસ્તુનો GST 5 ટકા થયો કે કેમ તે બાબતે અવઢવ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 56મી…
View More સર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણબાંધકામ ઉદ્યોગને ફાયદો; સિમેન્ટ-ગ્રેનાઈટ-મારબલ-બેલા-લાકડાના ફર્નિચરમાં 7થી 10 ટકા જીએસટી ઘટ્યો
ઘર બાંધકામ અને સજાવટ ખર્ચમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને મોટો ફાયદો, રિયલ એસ્ટેટમાં દિવાળીએ તેજી દેખાવાની શકયતા ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં…
View More બાંધકામ ઉદ્યોગને ફાયદો; સિમેન્ટ-ગ્રેનાઈટ-મારબલ-બેલા-લાકડાના ફર્નિચરમાં 7થી 10 ટકા જીએસટી ઘટ્યોફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદો
કોલસા પરનો GST 18 ટકા થતાં મંદીમાં પટકાયેલા ફાઉન્ડ્રી ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેકેજિંગ સેકટરને સીધો 7 ટકાનો ફાયદો, ઓટોપાર્ટ્સમાં યુનિફોર્મ 18 ટકા…
View More ફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદોજૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત
જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો…
View More જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત