ગુજરાતમાં ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે.…
View More ભાદરવો ભરપૂર; લો પ્રેશર ગુજરાત નજીક, અતિ ભારે વરસાદની આગાહીgujarat
ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદ
ઉમરપાડા, ઝઘડિયા, સોનગઢ અંકલેશ્ર્વર, નેત્રંગમાં 3થી 8 સૌરાષ્ટ્રમાં મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥થી 2॥ ઇંચ ઝંઝાવાતી ખાબક્યો ગુજરાત ઉમર અપરએર સાઇકલોનીક સરક્યુલેશનના કારણે ગઇકાલે…
View More ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદગુજરાતના સૌથી મોટા સટ્ટાકાંડનો સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયો
2200 કરોડના સટ્ટાકાંડના મુખ્ય ખેલાડી હર્ષિતને પકડવા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનું દુબઈ પોલીસ સાથે ઓપરેશન ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું…
View More ગુજરાતના સૌથી મોટા સટ્ટાકાંડનો સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયોસૂરજબારી ચેક પોસ્ટ પાસે વિદેશી દારૂની 420 બોટલ ભરેલી સ્કોર્પિયોે કાર ઝડપાઇ
કચ્છ-મોરબી નેશનલ હાઈવે પર સુરજબારી ચેક પોસ્ટ પાસે સ્કોર્પીઓ ગાડીમાંથી દારૂૂની 420 બોટલનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહીત 15.58 લાખના…
View More સૂરજબારી ચેક પોસ્ટ પાસે વિદેશી દારૂની 420 બોટલ ભરેલી સ્કોર્પિયોે કાર ઝડપાઇભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામના મૂળ રહીશ અને હાલ પોરબંદરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જામનગરના રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સાગર નાનજીભાઈ ચાવડા…
View More ભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયોબાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડ
અમરેલીના બાબરામાં શિક્ષણ જગતને કંલક લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ છે. રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક એક…
View More બાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડજામનગરમાંથી બાઈકની ચોરી કરનારને ધ્રોલ પોલીસે ઝડપી લીધો
સગીર પાસેથી ચોરાઉ બાઈક જપ્ત ધ્રોલ પોલીસે ચોરાઉ બાઈક સાથે એક કિશોરને પકડી પાડ્યો હતો. કાયદાથી સંઘર્ષિત કિશોરે આ બાઈક જામનગરના નાગનાથ ગેટ પાસેથી ચોરી…
View More જામનગરમાંથી બાઈકની ચોરી કરનારને ધ્રોલ પોલીસે ઝડપી લીધોજામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોત
જામજોધપુરના બાલવામાં સાવજ ડેરીમાં કામ કરતા – એક પરપ્રાંતીય શ્રમિકને મોબાઈલ ચાર્જીંગમાં મૂકવા જતી વખતે જનરેટરમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના બાલવા…
View More જામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોતમોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાત
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરના અપહરણની ફરિયાદ: ટંકારાના હરબટિયાળી નજીક અકસ્માતમાં યુવાનનું મોત મોરબીના બગથળા ગામે 40 વર્ષીય યુવાન કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું…
View More મોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાતકચ્છમાં સપ્તાહમાં ચોથો હત્યાનો બનાવ, મુન્દ્રામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
આરોપી પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે, પોલીસે તપાસ શરૂ કરી ઔદ્યોગિક નગરી મુંદરામાં પરપ્રાંતીયો રોજગારી માટે આવે છે. આ રીતે જ ઝારખંડથી રોજગારી માટે…
View More કચ્છમાં સપ્તાહમાં ચોથો હત્યાનો બનાવ, મુન્દ્રામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું