માળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલો

યુવાનને માથામાં દસ ટાંકા આવ્યા, આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો ગુજરાતમાં દિવસેને દિવસે વધતા અંગત અદાવતના કિસ્સાઓમાં માળિયા હાટી ખાતેથી એક ચોંકાવનારો…

View More માળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલો

ગોંડલનાં નાગડકા રોડની સિંગલ પટ્ટી પર ક્ધટેનર દોડતા હોય રાહદારીઓ પરેશાન

ગોંડલ નાં વિકસીત થઈ રહેલા નાગડકા રોડ પર વરસાદ ને કારણે રોડ ની હાલત બદત બની છે. અધુરામાં પુરુ આ રોડ પર ક્ધટેનરો અને ભારે…

View More ગોંડલનાં નાગડકા રોડની સિંગલ પટ્ટી પર ક્ધટેનર દોડતા હોય રાહદારીઓ પરેશાન

મોરબીના લીલાપર-કેનાલ રોડ પર નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની માગણી

જાગૃત નાગરિક દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત મોરબીના લીલાપર-કેનાલ રોડ પર નવી સ્ટ્રીટ લાઈટ નાખવાની માંગ સાથે જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે. રજુઆતમાં…

View More મોરબીના લીલાપર-કેનાલ રોડ પર નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની માગણી

મોરબીમાં 20 કરોડના ખર્ચે બે એકર વિસ્તારમાં આકાર પામશે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર

વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત અનેક વિકાસ કાર્યો લોકોની જન સુખાકારી માટે આકાર લઈ રહ્યા છે ત્યારે મોરબીમાં વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ માટે…

View More મોરબીમાં 20 કરોડના ખર્ચે બે એકર વિસ્તારમાં આકાર પામશે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર

ધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇ

ફાઇલ ખોલતાની સાથે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઇ ધારીના મોણવેલમાં બેંક વેરીફીકેશનની એપ મોકલી યુવક સાથે અજાણ્યા શખ્સ રૂૂપિયા 2,43,462ની છેતરપીંડી આચરી હતી. આ અંગે…

View More ધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇ

ઉપલેટાના મજેઠીમાં ખેડૂતો દશ વર્ષથી જીવના જોખમે ખેતરે આવન-જાવન માટે મજબુર

ઉપલેટા તાલુકાના મજેઠી ગામના દસેક ખેડૂત ખાતેદાર ભાદર નદી કાંઠે આવેલ હોઈ ભાદર નદી ઉપર ચેક ડેમ બનેલ હોવાથી પાણી ખેતર જવાનાં રસ્તા ઉપર ફરી…

View More ઉપલેટાના મજેઠીમાં ખેડૂતો દશ વર્ષથી જીવના જોખમે ખેતરે આવન-જાવન માટે મજબુર

ઓખા-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં વાતાનુકૂલિત કોચની સુવિધા લંબાવાઇ

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા ઓખાભાવનગર અને ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં કામચલાઉ ધોરણે એક થર્ડ એસી (તૃતીય વાતાનુકૂલિત) કોચની સુવિધા છ મહિના માટે પૂરી…

View More ઓખા-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં વાતાનુકૂલિત કોચની સુવિધા લંબાવાઇ

ભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું

કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલતો હોય જેનો ખાર રાખી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હાદાનગર વિસ્તારમાં રહેતા જમાઇની તેના સસરા અને…

View More ભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું

જામનગરમાં બજારમાં દિવાળીનો જામતો માહૌલ

જામનગરમાં દિવાળી પર્વને લઇને બજારમાં રોનક જોવા મળી રહી છે. રેડીમેઇડ ક્લોથની ખરીદી તથા પરંપરાગત રીતે ટેઇલર દ્વારા નવા કપડા સિવડાવવાની પ્રક્રિયા નગરજનો કરી રહ્યા…

View More જામનગરમાં બજારમાં દિવાળીનો જામતો માહૌલ

ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહિમામ

પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને લીધે લોકોનું અવરજવરનું પ્રમાણ વધુ ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહીહામ પોકારી ગયેલ છે.બહોળી સંખ્યામાં બાઈક ચાલકો ધોરાજીના જૂનાગઢ રોડ પ્લાસ્ટિક…

View More ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહિમામ