બગસરા શહેરમાં અનેક સ્થળોએ કોઈને કોઈ કારણસર સીસી રોડમાં ખાડાઓ પડી ગયા છે જેને કારણે શહેરીજનો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા આ…
View More બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડા બૂરવાનું કામ શરૂ કરાયુંgujarat
ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા
કમોસમીને કારણે થયેલ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર…
View More ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણારાજુલાના ભચાદર ગામે વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન, આવેદનપત્ર પાઠવાયું
રાજુલા તાલુકાના ભચાદર ગામ ખાતે ખેતીવાડી વિભાગ ની વીજળી નહીં મળતા ભારે હેરાનગતિ દૂર કરવા બાબત ભચાદર ગામના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેમજ ગામ લોકો…
View More રાજુલાના ભચાદર ગામે વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન, આવેદનપત્ર પાઠવાયુંમેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
View More મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યોબાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળી
ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખ મામલે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બન્ને પક્ષના કુલ આઠ ઘવાયા મોડી રાત્રે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: ઘવાયેલાઓને ગોંડલ, બાબરા…
View More બાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળીકો.સાંગાણી આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર લોકાર્પણના વાંકે દર્દીઓ સેવાથી વંચિત
જૂની ઈમારતમાં 10 દર્દીઓની એકસાથે સારવાર કરવી મુશ્કેલ કોટડાસાંગાણીમા નવી આરોગ્ય કેન્દ્ર ની ઇમારત તૈયાર હોવા છતાં કાયેરત ન કરાતાં દર્દીઓને જુનાં કેન્દ્એ જવાની મજબુરી…
View More કો.સાંગાણી આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર લોકાર્પણના વાંકે દર્દીઓ સેવાથી વંચિતખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચ
કાલે નિબંધ સ્પર્ધા, શપથ ગ્રહણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમ સરદાર પટેલના જન્મદિનની ઉજવણી ભાગરૂૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુનિટી માર્ચના આયોજન અંગેની બેઠક ખંભાળિયામાં કલેક્ટર…
View More ખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચબોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ
બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ…
View More બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડસાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ : 865 અંગદાન સંકલ્પપત્રો ભરાયા
સાવરકુંડલા શહેરમાં કે. કે. હાઈસ્કૂલ પાસે, નદી પટાંગણમાં આવેલા તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ધર્મ, સંસ્કૃતિ અને માનવસેવાના સુંદર સમન્વય સાથે ખૂબ જ ભવ્ય અને દિવ્ય…
View More સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ : 865 અંગદાન સંકલ્પપત્રો ભરાયાપૂરાવાના વીડિયો ગાયબ થઇ જતાં ગોધરાકાંડ રમખાણોમાં 3 આરોપી નિર્દોષ
વર્ષ 2002ના ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં, ‘હાર્ડ વીડિયોગ્રાફિક પુરાવા’ ગાયબ થઈ જવાને કારણે અમદાવાદની કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 23 વર્ષ સુધી…
View More પૂરાવાના વીડિયો ગાયબ થઇ જતાં ગોધરાકાંડ રમખાણોમાં 3 આરોપી નિર્દોષ