મોરબીમાં મહિલા પર તલવાર વડે જીવલેણ હુમલો કરનાર બે આરોપીને કોર્ટે 10 વર્ષની સખ્ત કેદ અને બંને આરોપીને રૂૂ 31-31 હજારનો દંડ ફટકાર્યો છે અને…
View More મોરબીમાં ખૂની હુમલાના બે આરોપીને 10 વર્ષની સજાgujarat
GPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓના પ્રશ્નપત્રોમાં સતત ભૂલો અને વિસંગતતાઓ સામે આવતા અને તેના કારણે અનેક કાયદાકીય અરજીઓ થતાં, ગુજરાત હાઇકોર્ટે રાજ્યની…
View More GPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?ગોંડલના દંપતી દ્વારા બગદાદના વેપારી સાથે 1.87 કરોડની છેતરપિંડી
તલ અને મગફળી ઇરાક મોકલવા માટે કરાર કરી એડવાન્સ રૂપિયા લઇ લીધા બાદ માલ નહીં મોકલતા પોલીસ ફરિયાદ ગોંડલમાં રહેતા દંપતીએ ઈરાકના બગદાદના વેપારીને સારી…
View More ગોંડલના દંપતી દ્વારા બગદાદના વેપારી સાથે 1.87 કરોડની છેતરપિંડીગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં બાળમૃત્યુ દર ઓછો
દર ત્રણમાંથી બે બાળકોનું વજન 1 કિલોથી ઓછું; ચિંતન શિબિરમાં વ્યક્ત કરાયેલી ચિંતા એક તરફ જ્યાં સમાજમાં પુત્ર પ્રાપ્તિનો મોહ હજુ પણ નવજાત બાળકીઓને ત્યજી…
View More ગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં બાળમૃત્યુ દર ઓછોજીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરી
2022માં આસામમાં કેસ થયો હતો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કરવા બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી…
View More જીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરીગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયા
IPS મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતી અન્ય 4 DIG કક્ષાના અધિકારીઓને IG તરીકે પ્રમોશન ગુજરાત કેડરના 6 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં…
View More ગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયાઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરાર
ઉપલેટામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે ત્રિપલ સવારી મોટર સાઈકલ પર જતાં પિતા અને બે પુત્રીને હડફેટે ચડાવતાં ત્રણેયને ગંભીર ઈજા થઈ…
View More ઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરારસોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી…
View More સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યાબોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા
બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા.…
View More બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધાઆસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરી
ગુજરાત હાઇકોર્ટે સોમવારે આસુમલ હરપલાની ઉર્ફે આસારામને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોસર તેમને મંજૂર કરાયેલા છ મહિનાના વચગાળાના જામીનમાંથી ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની…
View More આસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરી