ઉપલેટાના ખીરસરા ગામે રહેતો યુવાન દારૂના ગુનામાં ભાયાવદર પોલીસ મથકમાં રિમાન્ડ ઉપર હતો તે દરમિયાન લીવર ઉપર સોજો આવી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More ભાયાવદર પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની રિમાન્ડ દરમિયાન તબિયત લથડીgujarat
વેરાવળના દરિયામાં ફિશિંગ ટ્રોલર પલટી જતાં માછીમારનું મૃત્યુ
વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં એક ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડ ના કારણે પલટી જતાં,…
View More વેરાવળના દરિયામાં ફિશિંગ ટ્રોલર પલટી જતાં માછીમારનું મૃત્યુકોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું
વેપારીઓ, નાગરિકોને નિયમો અંગે સમજણ આપી, 8 વાહનોને દંડ, બેને ઇ-મેમો ફટકારયા કોડીનાર શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવા…
View More કોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયુંમોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણી
મોરબીમા આજે રેલ્વે સ્ટેશન ખાતે નવા બનેલા ટ્રેડ સેન્ટરના ઉદ્ઘાટનને મુલાકાત એ આવેલા રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને મોરબી સિરામિક એશોસીએશન દ્વારા પ્રમુખ. હરેશભાઈ…
View More મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણીએરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના સામનો કરી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને…
View More એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદસગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આશરે 22 મહિના પૂર્વે સગીરા પર દુષ્કર્મ આચરી અને સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય કરવાના બનાવમાં પોકસો અદાલત દ્વારા નરાધમને અંતિમ શ્વાસ…
View More સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજાઆર્થિક ભીંસથી કંટાળી ઈમીટેશનના વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા ઈમીટેશનના વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવાને…
View More આર્થિક ભીંસથી કંટાળી ઈમીટેશનના વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત‘સાહેબ મુદતે છે’ યુગનો અંત, વીડિયો કોન્ફરન્સિંગ જૂબાની
રાજ્યમાં પોલીસ વિભાગને રાહત આપતો નિર્ણય, કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાંથી મુક્તિ ગુજરાતની ન્યાય પ્રણાલીમાં કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશથી એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે,…
View More ‘સાહેબ મુદતે છે’ યુગનો અંત, વીડિયો કોન્ફરન્સિંગ જૂબાનીએરલાઇન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ભાડામાં ઉઘાડી લૂંટ
રાજકોટની ઇન્ડિગો એરલાઇનની રવિવાર સુધીની ફલાઈટો રદ: ગુજરાતથી અન્ય શહેરોના ભાડા પાંચ પાંચ ગણા વધારી દીધા રાજકોટ-મુંબઇનું ભાડુ 18 હજાર, દિલ્હીના 37 હજાર સુધી વસુલાત…
View More એરલાઇન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ભાડામાં ઉઘાડી લૂંટરાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારો
ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન…
View More રાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારો