ધરોઇને એડવેન્ચર ટુરિઝમ તરીકે વૈશ્ર્વિક ઓળખ આપવાનો સરકારનો પ્લાન, 30 દિવસનો ભવ્ય રમતોત્સવ યોજવા વિચાર સફળતા મળે તો દક્ષિણ એશિયામાં પ્રથમ વખત એડવેન્ચર સ્પર્ધા…
View More કોમનવેલ્થ પહેલા ગુજરાતમાં આયર્નમેન ટ્રાયથલોન યોજવા તૈયારીgujarat
મિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોત
શહેરના નાનામવા રોડ પર રાજનગરમાં રહેતું દંપતિ શાપર વેરાવળ મિત્રના પુત્રનાં લગ્ન પ્રસંગમાંથી પરત આવતું હતું ત્યારે દંપતિને ગોંડલ હાઈવે પર પારડી ઓવરબ્રીજ નજીક અકસ્માત…
View More મિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોતકુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી
કુવાડવાના ખોરાણા ગામે તસ્કરોએ ત્રાટકી બંધ મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પત્નીને હાથમાં ઈજા થતાં પરિવાર ઘરને…
View More કુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરીરાજકોટમાં કાલથી બે દિવસ આકાશી નજારો, એરફોર્સનું દિલધડક ઓપરેશન
ભારતમાં પ્રથમ વખત એરફોર્સના પાંચ કાર્યક્રમોનું સાક્ષી બનશે રાજકોટ સૂર્યકિરણની સાથે હવે આકાશ-ગંગાનો રાષ્ટ્ર પ્રેમ જોવા મળશે સેમિનાર, બેન્ડ, એર શો, વેપન્સ પ્રદર્શન અને આકાશ…
View More રાજકોટમાં કાલથી બે દિવસ આકાશી નજારો, એરફોર્સનું દિલધડક ઓપરેશનપ્રશ્ર્નપેપરમાં ગોટાળા રોકવા પરીક્ષા સમિતિની તાત્કાલિક બેઠક બોલાવો
શિક્ષણ વિભાગના ડીન ડો.નીદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર પાઠવી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા અને પ્રશ્નપત્રની રચનામાં થતી ખામીઓ નિવારવા વિવિધ મુદે વિસ્તૃત ચર્ચા કરવા…
View More પ્રશ્ર્નપેપરમાં ગોટાળા રોકવા પરીક્ષા સમિતિની તાત્કાલિક બેઠક બોલાવોમેટોડામાં ગેરકાયદેસર પુલ બનાવનાર કારખાનાના માલિકને રૂા.20200નો દંડ
લોધિકા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડામાં સરકારી જમીન પર ફેક્ટરી માલિકો દ્વારા થતા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પડધરી મામલતદાર કે.જી. સખીયાએ મેટોડા…
View More મેટોડામાં ગેરકાયદેસર પુલ બનાવનાર કારખાનાના માલિકને રૂા.20200નો દંડકૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરી
બિનઅનામતની 4 અને 2 દિવ્યાંગ સહિતની 10 જગ્યા ભરાશે, કેડરની લાયકાત મુજબ પગારધોરણ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ…
View More કૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરીભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો
અયોધ્યા ચોક પાસે અજાણ્યા કારચાલકે સાઈકલને ઉલાળતા નોકરી પર જતા આધેડને ઇજા: વીડિયો વાયરલ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં શેરી માથી ચાલવા બાબતે યુવાન સાથે…
View More ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલોઇન્સ્ટાગ્રામ આઇડી બંધ થતા પત્નીએ કરેલા ઝઘડાથી પતિએ ફિનાઇલ પીધું
શહેરમાં ભગવતી પરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતી પરિણીતાનુ ઇન્ટા આઇટી બંધ થઇ જતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા માવતરે રિસામણે…
View More ઇન્સ્ટાગ્રામ આઇડી બંધ થતા પત્નીએ કરેલા ઝઘડાથી પતિએ ફિનાઇલ પીધુંગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો છબરડો, ધો.10નું પેપર ધુળેટીના દિવસે રાખી દીધું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ…
View More ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો છબરડો, ધો.10નું પેપર ધુળેટીના દિવસે રાખી દીધું