સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા ચાલી રહ્યા છે, જેના પગલે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ…
View More સુરેન્દ્રનગરમાં SMCના સતત ત્રણ દરોડા બાદ રેન્જ આઇજીએ LCBના પીઆઇને સસ્પેન્ડ કર્યાgujarat
મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા
શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં 04 માં 30 જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ…
View More મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયાશિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકી
અધિકારીઓ-પદાધિકારીઓ અને સરકારે બેઠક યોજી નાખી, લાખો લોકોની સેવા કરતી સંસ્થાઓને કોરાણે મૂકી દેવાતા ઘેરા પ્રત્યાઘાત જૂનાગઢ ભવનાથના મિની કુંભ એટલે કે મહાશિવરાત્રી મેળાના આયોજનને…
View More શિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકીPMના ફોટા પર કાળી શાહી લગાડનાર શખ્સ ઝડપાયો
ક્રાઇમ બ્રાંચે સદરમાંથી ગણતરીના કલાકોમાં ઉપાડી લીધો, મોંઘવારી-બેરોજગારીના કારણે નારાજ હોવાનું રટણ રાજકોટમાં બે દિવસ પૂર્વે રાત્રે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ…
View More PMના ફોટા પર કાળી શાહી લગાડનાર શખ્સ ઝડપાયોરૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયો
રૈયા સ્મશાન પાછળ 1200 ચોરસ મીટરમાં ડોગ ટ્રેનિંગ સ્કૂલ, શીતલ પાર્ક ચોક પાસેથી ખજૂરનું કારખાનું, મવડીમાંથી ગેરકાયદે ઢોરવાળો દૂર કરાયો જેમાં રૈયા સ્મશાન પાછળ 66…
View More રૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયોકોંગ્રેસ જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો શનિવારથી પ્રારંભ
મધ્ય ગુજરાતના 55 તાલુકા અને 37 પાલિકા વિસ્તારોમાં યાત્રા 1400 કિ.મી. ભ્રમણ કરી લોકોનાં પ્રશ્નો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી…
View More કોંગ્રેસ જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો શનિવારથી પ્રારંભજામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યો
જામનગરમાં અજાણયા બે શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલક યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતું. અજાણયા શખ્સોએ ઝઘડો કરી કપાળમાં ધુંબા માર્યા…
View More જામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યોગ્રાહકોના નાણા 400 બિલ્ડરોએ અન્ય ખર્ચમાં વાપરી નાખ્યા
‘ગુજરેરા’ના ઓડિટમાં ભાંડો ફૂટતા બિલ્ડરોને નોટિસો ફટકારાઇ બુકિંગ અને વેચાણની 70 ટકા રકમ રેરા-રજિસ્ટર્ડ એકાઉન્ટના બદલે અન્ય ખાતામાં જમા કરાવી દીધી ગુજરાતમાં 400 જેટલા બિલ્ડરોએ…
View More ગ્રાહકોના નાણા 400 બિલ્ડરોએ અન્ય ખર્ચમાં વાપરી નાખ્યાકૃપયા ધ્યાન દીજીયે! 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર મેઇલ બોરીવલી સ્ટેશન પર નહીં ઉભી રહે
પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. મુસાફરોને…
View More કૃપયા ધ્યાન દીજીયે! 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર મેઇલ બોરીવલી સ્ટેશન પર નહીં ઉભી રહેમતદાર યાદીની કાલે પ્રાથમિક પ્રસિધ્ધિ, 44.45 લાખનું મેપિંગ હજુ બાકી
રાજ્યના 5.08 કરોડમાંથી 4.34 કરોડ મતદારોએ ફોર્મ પરત કર્યા, તમામ જિલ્લામાં 100 ટકા કામગીરી 18 લાખના અવસાન, 9.69 લાખ મતદારો સરનામા પર મળ્યા નહીં, 40.26…
View More મતદાર યાદીની કાલે પ્રાથમિક પ્રસિધ્ધિ, 44.45 લાખનું મેપિંગ હજુ બાકી