પાણીવેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને ભૂગર્ભ કનેકશનમાં કમિશનર દ્વારા સૂચવાયેલ ભાવ વધારો નામંજૂર અંતિમવિધિનો ખર્ચ મનપા ભોગવશે, મિલકત વેરા વળતર યોજના મંજૂર વ્યાજમાફી…
View More રૂા.9.10 કરોડનો કરબોજ રદ, જામનગર મનપાનું હળવુંફૂલ બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂરMunicipal Corporation budget
મ્યુ.કોર્પોરેશનનું કાલે બજેટ, કરબોજ હટાવી વેરામાફી આપી શકે સ્ટેન્ડિંગ કમિટી
સુધારા-વધારા બાદ ફાઇનલ બજેટ તૈયાર, ચૂંટણીલક્ષી જાહેરાતો થવાની પણ શકયતા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફટ બજેટ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ…
View More મ્યુ.કોર્પોરેશનનું કાલે બજેટ, કરબોજ હટાવી વેરામાફી આપી શકે સ્ટેન્ડિંગ કમિટીમનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂ
મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ શાખા પાસેથી આવક અને ખર્ચની વિગતો મંગાવામાં આવેલ જે પૈકી 50% શાખાએ પોતાનો હિસાબ રજૂ…
View More મનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂસવા ચાર કરોડના કરબોજ સાથે મનપાનું રૂ. 1520 કરોડનું બજેટ મંજૂર
કમિશનરે સૂચવેલા રૂ. 11.84 કરોડના કર વધારામાં કાપ મૂકતા સ્ટે. ચેરમેન : રખડતા પશુ નિયંત્રણ માટે રૂ. 1ર કરોડની ફાળવણી કાલાવડ નાકાથી કલ્યાણ ચોક સુધી…
View More સવા ચાર કરોડના કરબોજ સાથે મનપાનું રૂ. 1520 કરોડનું બજેટ મંજૂરમનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટી
મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવ્યું જેમાં પ્રજા ઉપર 150 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ…
View More મનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટી