ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી સોશિયલ મીડિયા પર બનાવટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ કરવાના ગંભીર કિસ્સામાં નવસારી સાયબર ક્રાઇમ…
View More નાયબ મુખ્યમંત્રીનું ફેક ઇન્સ્ટા. આઇડી બનાવી ‘દારૂબંધી’ની પોસ્ટ વાયરલ કરનાર સામે ગુનો નોંધાયોdeputy chief minister
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: કાલની કેબિનેટ મોકૂફ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આજે અચાનક દિલ્હીનું તેડૂ આવતા બંન્ને નેતાઓના ગુજરાતના બે દિવસના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગુજરાતના…
View More મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: કાલની કેબિનેટ મોકૂફઆખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી
અજિત પવારનો જયેષ્ઠ પુત્ર પાર્થ માતાના સ્થાને રાજ્યસભામાં જશે મહારાષ્ટ્રના રાજકારણમાં કદાચ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ મોટા નેતાના આકસ્મિક નિધન બાદ માત્ર…
View More આખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીનાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષા
રાજકોટ ખાતે આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે રાજ્યના…
View More નાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષામહાગઠબંધને જેમને નાયબ મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હતા તે સહાનીના VIPએ મીંડું મૂકાવ્યું
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક પરિણામો મુકેશ સહાનીની VIP પાર્ટીને મોટો ફટકો આપતા દેખાય છે. મહાગઠબંધનનો ભાગ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP ) ફક્ત એક બેઠક પર…
View More મહાગઠબંધને જેમને નાયબ મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હતા તે સહાનીના VIPએ મીંડું મૂકાવ્યું