શહેર કોંગ્રેસ દ્વારા જનતાની વેદના અભિયાન શરૂ, વોર્ડ નં.4ના લોકોની રજૂઆતો સાંભળી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ વોર્ડ નો 4 ના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમ…

View More શહેર કોંગ્રેસ દ્વારા જનતાની વેદના અભિયાન શરૂ, વોર્ડ નં.4ના લોકોની રજૂઆતો સાંભળી

મનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યા

સોનાની લગડી જેવી લાખો ચોરસ મીટર જમીન મફતમાં મળી ગઇ, 502 પ્લોટ રહેણાંક અને વ્યાપારી હેતુ માટે વેચી રોકડી કરવાનો હેતુ મહાનગરપાલિકા દ્વારા ફાઇનલ ટીપી…

View More મનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યા

મહાનગરપાલિકાના વોર્ડ નં.17નો સેનેટરી ઇન્સ્પેક્ટર 2 હજારની લાંચ લેતા ઝડપાયો

સફાઇ કામદારની સરભર કરવા માટે લાંચ માંગી હતી: લાંચની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગના આધારે કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે તે આજે ફરી એકવાર…

View More મહાનગરપાલિકાના વોર્ડ નં.17નો સેનેટરી ઇન્સ્પેક્ટર 2 હજારની લાંચ લેતા ઝડપાયો

2020 પહેલાના જન્મના 20 લાખ દાખલા રદ્દી થઇ ગયા

કેન્દ્ર સરકારના સીઆરસી પોર્ટલ પર જૂના દાખલાઓની એન્ટ્રી નહીં થતા કયુઆર કોડ વગરના દાખલાઓ પસ્તી બની ગયા સીઆરસી પોર્ટલ પર દરરોજ 100 દાખલા અપલોડની મર્યાદા…

View More 2020 પહેલાના જન્મના 20 લાખ દાખલા રદ્દી થઇ ગયા

દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હર્ષ સંઘવી રવાના

એડવાન્સ્ડ, મેન્યુફેકચરિંગ, ટેકસટાઇલ, સેમિક્ધડકટર, રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર ચર્ચા કરશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સ્વિરલેન્ડના દાવોસ ખાતે યોજાનારી વર્લ્ડ…

View More દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હર્ષ સંઘવી રવાના

ગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યના અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થામાં થતા અન્યાય અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ ‘ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને…

View More ગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆત

જિલ્લા પંચાયતની કારોબારી દ્વારા રૂા. 30.55 કરોડના 51 કામોને મંજૂરી

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક મહત્વની બેઠક સોમવાર, 19 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કુલ રૂૂ. 30.55…

View More જિલ્લા પંચાયતની કારોબારી દ્વારા રૂા. 30.55 કરોડના 51 કામોને મંજૂરી

ચાલુ બજેટનો હિસાબ આપો: પદાધિકારીઓની સાંજે મીટિંગ

મ્યુનિ.કમિશનર ડીએમસી અને ઇજનેરો સાથે બજેટના બાકી રહેલા કામો અંગે ચર્ચા હાથ ધરશે મહાનગરપાલિકાના નવા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સંભવત આ મહિનાના અંતમાં…

View More ચાલુ બજેટનો હિસાબ આપો: પદાધિકારીઓની સાંજે મીટિંગ

અમદાવાદ SG હાઇવે પર AMTSની બસ ભડભડ સળગી, મુસાફરોનો આબાદ બચાવ

અમદાવાદમાં આજે સવારે AMTSબસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે (19મી જાન્યુઆરી) સવારે અખઝજ બસમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર…

View More અમદાવાદ SG હાઇવે પર AMTSની બસ ભડભડ સળગી, મુસાફરોનો આબાદ બચાવ

સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ: ડો.મોહન ભાગવત

પંચ પરિવર્તનના કાર્યો થકી નાગરિકો દેશહિતમાં યોગદાન આપે, યુવા પ્રતિભાઓ સાથે સંઘ વડાનો સંવાદ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો આજે રાજકોટમાં…

View More સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ: ડો.મોહન ભાગવત