જંગલેશ્ર્વરમાં મેગા ડિમોલિશનની કોર્પોરેશનની તૈયારી

રાજકોટના આજી નદી કાંઠે આવેલા જંગલેશ્ર્વર સહીતના પાંચ જેટલી સરકારી જમીન ઉપર ઉભેલી સોસાયટીઓના 2350 જેટલા ગેરકાયદે બાંધકામોના વિવાદ વચ્ચે ટીપી રોડની કપાતમાં આવતા મકાનોનું…

View More જંગલેશ્ર્વરમાં મેગા ડિમોલિશનની કોર્પોરેશનની તૈયારી

રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલમાં મેમ્બરશીપ માટે સોનેરી તક

એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે એજન્સીઓનું સર્ડલ એટલે રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલ. એકતા – સહકાર અને વિકાસના ઉદ્રશ્યો સાથે ઘડાયેલું એક માતબર સંગઠન છે. આરએસીએ એક લાંબા અંતરાલ બાદ…

View More રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલમાં મેમ્બરશીપ માટે સોનેરી તક

અમૃતમ કાર્ડ કેશલેસ સારવાર માટે 3472 કરોડ ફાળવાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્યમુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે…

View More અમૃતમ કાર્ડ કેશલેસ સારવાર માટે 3472 કરોડ ફાળવાયા

પોલીસ પરિવારો માટે આવાસ બનાવવા રૂા.1574 કરોડની ફાળવણી

રાજ્ય સરકારનું મહત્યકાક્ષી બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યુ છે. અનેક નવી યોજનાઓની સાથોસાથ લોકો માટે પણ અનેક લાભ કારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે…

View More પોલીસ પરિવારો માટે આવાસ બનાવવા રૂા.1574 કરોડની ફાળવણી

મહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડની જોગવાઇ, બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7690 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં “ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂૂપ થવા…

View More મહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડની જોગવાઇ, બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશે

સમૃદ્ધિના દેવી ‘કંસરી માતા’ની વારલી છબી ધરાવતી પોથીમાં ગુજરાતને સમૃદ્ધ કરવાનું બજેટ રજૂ

છેલ્લા ચાર વર્ષથી વરલી કલાની પોથીમાં જ બજેટ રજૂ થાય છે, આદિવાસી વારસો જાળવી રાખવા સરકારનો પ્રયાસ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ’ગુજરાત અંદાજપત્ર :2026-27’ માટે…

View More સમૃદ્ધિના દેવી ‘કંસરી માતા’ની વારલી છબી ધરાવતી પોથીમાં ગુજરાતને સમૃદ્ધ કરવાનું બજેટ રજૂ

નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનો અને અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કવાર્ટર બનશે

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. જેમાં રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક…

View More નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનો અને અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કવાર્ટર બનશે

4 લાખ કરોડનું વિક્રમી બજેટ, દેવું 1 લાખ કરોડને પાર

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના વર્ષમાં શિક્ષણ-આરોગ્ય-કૃષિ અને મધ્યમ વર્ગને વિશેષ મહત્વ વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે ઉજવાશે, અંબાજીમાં ઝીંક કોપર-લેડ ખાણ તેમજ સ્ટેટ એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ…

View More 4 લાખ કરોડનું વિક્રમી બજેટ, દેવું 1 લાખ કરોડને પાર

અમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકી

રૈયારોડ પર વીમાનગરમાં રહેતાં આબેદાબેન યારા હારૂૂનભાઈ અલાણા (ઉ.વ.55) અને તેના ભાઈ મહમદ સાજીદભાઈને અનવર અબ્દુલ કાદર દારૂૂવાલા તેના પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાએ ફોનમાં…

View More અમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકી

બેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યો

ઇન્ડિયન બેંકના લોકરમાંથી 1.15 કરોડનું સોનું ગુમ થવા છતાં પોલીસે પગલા નહીં ભરતા નાણામંત્રીને ફરિયાદ સૌરાષ્ટ્રના જાણીતી રાજમોતી ઓઇલ મીલના પરિવારના દંપતિએ બેંકમાંથી સોના પર…

View More બેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યો