ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન…
View More ભાવનગર-મુંબઇ વચ્ચે તા.29 માર્ચથી રોજ બે ફલાઇટ શરૂ થશેgujarat
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ
જિલ્લામાં જમીન બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે અમલદારો સામે કાયદાકીય કાર્યવાહીની ગતિ તેજ થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત…
View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે મારી દીધા તાળા
ગુજરાતની ઐતિહાસિક 1946માં સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે તાળા મારી દેવાનું પાપ કર્યું છે. જેના લીધે વ્યાજબી ફીમાં આયુર્વેદકના સ્નાતક…
View More ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે મારી દીધા તાળાજંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો
નદી કાંઠે બનાવેલી 97 ઓરડી, 8 મકાનો અને 300 મીટરના વરંડા ઉપર બુલડોઝર ફેરવી દેવાયા નામચીન રમા 48 ઓરડી-3 મકાન-વરંડો, સમીર જુણેજાની 16 ઓરડી ભાડે…
View More જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયોગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગ
ગોંડલ શ્રીમાળી સોની સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને મોરબી શહેરમાં તા.20/02/2026 ના રોજ નિર્દોષ સોની યુવાનની બનેલી નિર્મમ હત્યાની ઘટનામાં આરોપીઓ ઉપર કડકમાં કડક પગલાંની માંગ…
View More ગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગવેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકી
વિધાનસભામાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો પ્રશ્ર્ન : તાત્કાલિક લાયકાત ધરાવતાં તબીબો અને સ્ટાફની ભરતી કરવા માંગ ગુજરાત વિધાનસભા ના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા…
View More વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકીરીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકી
આરોપી માનસિક છે, તે કૂદકો મારવા જતો હતો ત્યારે તેને બચાવતા યુવાન સાથે ઝઘડો કર્યો રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા યુવાનને પહેલા માળેથી…
View More રીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકીગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલ
યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ વિવિધ વિસ્તારોમાં આખલાઓ બાખડતા જોવા મળે છે. તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ ખૂબ નજીક છે ત્યારે અને યાત્રાળુઓનો અવિરત…
View More ગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું
ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન…
View More ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યુંવડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ
પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી થઈ વડીયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી…
View More વડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ