ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે…
View More ખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તgujarat news
કોંગ્રેસ ઇલેક્શન મોડમાં, રાજ્યસ્તરીય સાત કમિટીની રચના, હોદ્દેદારોની વરણી
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસ્તરે વિવિધ કમિટીઓની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ આ કમિટીઓ તાત્કાલિક અસરથી અમલમાં…
View More કોંગ્રેસ ઇલેક્શન મોડમાં, રાજ્યસ્તરીય સાત કમિટીની રચના, હોદ્દેદારોની વરણીધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાને
ધોરાજી શહેરના ઠેશિયા ધર્મ સંજયભાઈએ સફળતાની ઉડાન આ બાળક જ્યારે ધોરણ નવની અંદર આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એનસીસીમાં એડમિશન લીધેલું હતું. ત્યારબાદ ધોરણ…
View More ધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાનેજૂનાગઢમાં શેર બજારમાં નફાની લાલચ આપી આધેડ પાસેથી રૂા.50 લાખ પડાવ્યા
જૂનાગઢના એક યુવકને અજાણ્યા શખ્સે શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી 50 લાખનો ચુનો ચોપડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થતા સાયબર પોલીસે અજાણ્યા…
View More જૂનાગઢમાં શેર બજારમાં નફાની લાલચ આપી આધેડ પાસેથી રૂા.50 લાખ પડાવ્યાજામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરાર
ગુજરાત મિરર, જામજોધપુર,તા.6- જામજોધપુર ગીંગણી દરવાજા પાસે જકાત નાકા પાસે આવેલ રબારી પા વિસ્તારમાં આવેલ રામા નાથાભાઈ ભારાઈના રહેણાંક વિસ્તારમાં કાપડની થેલીમાંથી અંગ્રેજી દારૂના ચપટા…
View More જામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરારભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક આજે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં…
View More ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજાખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયા
ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર પોલીસ દ્વારા NO DRUGS IN BHAVNAGAR ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર…
View More ભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયામોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત
ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતમાણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારી
માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતા મહેશભાઈ રાણાભાઈ મરંઢ ના ઓએ માણાવદર ગામના માધવ ટ્રેડર્સ વાળા રજનીશભાઈ સામતભાઈ ડાંગર નાઓને ખોડ કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ…
View More માણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારી