ગેરકાનૂની અનાજ લેવા આવતી રિક્ષા પકડી લો, અંધારામાં લઈ જઈ ટાંટિયા તોડી નાખો !!

ઉનાના એલેમપુર ગામે રાત્રી સભામાં કલેક્ટરનો આદેશ ઉના તાલુકાના એલેમપુર ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાત્રી સભામાં સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો લેવા આવતી…

View More ગેરકાનૂની અનાજ લેવા આવતી રિક્ષા પકડી લો, અંધારામાં લઈ જઈ ટાંટિયા તોડી નાખો !!

રાજકોટમાં જાલીનોટ બનાવવાનું કારખાનું પકડાયું

રૈયાધાર વિસ્તારમાં એસઓજીનો દરોડો 100 અને 200ના દરની જાલીનોટ સહિત 23 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટના રૈયાધાર મફતિયાપરા શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુની ઓરડીમાં જાલીનોટ બનાવવાનું…

View More રાજકોટમાં જાલીનોટ બનાવવાનું કારખાનું પકડાયું

ગોંડલના ગોમટા પાસે છ ગોડાઉનના તાળા તોડી 43 હજારના વાયરની ચોરી

ગોંડલ નજીક ગોમટામાં એક જ રાતમાં ચાર વાડી વિસ્તારના છ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી ગોડાઉન માંથી રૂૂ.43 હજારના વાયરની ચોરી કરતી જતા આ મામલે પોલીસ…

View More ગોંડલના ગોમટા પાસે છ ગોડાઉનના તાળા તોડી 43 હજારના વાયરની ચોરી

વીંછિયાના ASIએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા પત્નીએ ફરિયાદ નોંધાવી

શિક્ષિકા પત્નીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા, સોશિયલ મીડિયામાં બંને રિલ્સ મૂક્તા હોવાનો આક્ષેપ રાજકોટના જામનગર રોડ પર રત્નમ વિલામાં રહેતા અને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરજ…

View More વીંછિયાના ASIએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા પત્નીએ ફરિયાદ નોંધાવી

ગોંડલ તાલુકા પંચાયતની ભાજપ શાસિત વર્તમાન બોડીના પાંચ વર્ષ પૂર્ણ

છેલ્લુ જનરલ બોર્ડ યોજાયું: પાંચ વર્ષના લેખા-જોખાની ચર્ચા ભાજપ ની પુર્ણ બહુમત સાથેની ગોંડલ તાલુકા પંચાયતની વર્તમાન બોડી નાં પાંચ વર્ષ નાં શાસન ની મુદત…

View More ગોંડલ તાલુકા પંચાયતની ભાજપ શાસિત વર્તમાન બોડીના પાંચ વર્ષ પૂર્ણ

મોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત

રંગપર, લાલપર અને હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો મોરબી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં મોરબીના રંગપર ગામની પંચાયત ઓફિસની બાજુમાં રહેતા…

View More મોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત

મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડ

મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે…

View More મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડ

વાંકાનેર પાસેથી રૂા.1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો

ખાદ્યપદાર્થની ખોટી બિલ્ટી બનાવી દારૂનો જથ્થો જામનગર પહોંચાડવાનો હતો, રૂા.2.18 કરોડનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર…

View More વાંકાનેર પાસેથી રૂા.1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો

ભાવનગર જિલ્લા પંચાયતની 5 વર્ષની મુદત મંગળવારે પૂર્ણ

ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ આગામી 17મી માર્ચ-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી ચૂંટણીની કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી, રાજ્ય સરકાર…

View More ભાવનગર જિલ્લા પંચાયતની 5 વર્ષની મુદત મંગળવારે પૂર્ણ

બગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામને

બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ દ્વારા ઘઉંની ખરીદી શરૂૂ છે ત્યારે સાથે સાથે એક મંડળી દ્વારા તુવેરની ખરીદી પણ યાર્ડની અંદર જ દબાણપૂર્વક જરૂૂર રાખવામાં…

View More બગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામને