જામજોધપુર ટાઉનમાં વાળંદની વાવ પાસે રહેતી જાગૃતિબેન જયેશભાઈ સવજાણી નામની 48 વર્ષની લોહાણા જ્ઞાતિની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ઘઉં માં નાખવાનો પાવડર પી લઈ આત્મહત્યાનો…
View More જામજોધપુરમાં બીમારીથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતgujarat news
ખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરાર
પોલીસે 37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અકબર કાસમ શેખ નામના 37 વર્ષના શખ્સને પોલીસે…
View More ખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરારધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું
ધોરાજી સિટી પોલીસ દ્વારા વાલી વારસની શોધખોળ ધોરાજી સીટી પો.સ્ટે અ.મોત.નં.04/2026 તા.12/03/2026 ના કામે મરણજનાર એક અજાણ્યો મુસ્લીમ પુરૂૂષ ઇસમ ઉ.વ. આશરે 70 વર્ષ નાઓને…
View More ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ વૃધ્ધનું મૃત્યુ નિપજ્યુંસોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
ગીર સોમનાથ પોલીસે પ્રોહીબીશનના સાત ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…
View More સોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈ
હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને 93 લાખમાં વેચી દીધી ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની…
View More ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈખંભાળિયા નજીક PGVCLના ગોડાઉનમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી
વાયરને સ્ક્રેપ કરવાની તૈયારી કરતાં જ સ્ટોકમાં ઘટ દેખાતા પોલીસ ફરિયાદ દાખલ ખંભાળિયા નજીકના હાઈવે વિસ્તાર નજીક પીજીવીસીએલના સ્ટોરમાં રાખવામાં આવેલા રૂૂપિયા 7.77 લાખની કિંમતના…
View More ખંભાળિયા નજીક PGVCLના ગોડાઉનમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરીગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યા
અકસ્માત સર્જી ભાગી ગયેલા આઇસરના ચાલકની શોધખોળ ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે…
View More ગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યાપુત્ર માસીની દીકરીને ભગાડી જતા માતાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના આણંદપર વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક વૃદ્ધાએ પોતાના જ પુત્રના પરાક્રમો અને ત્યારબાદ મળતી ધમકીઓથી કંટાળીને ફિનાઈલ પી…
View More પુત્ર માસીની દીકરીને ભગાડી જતા માતાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસપત્નીને ભરણ-પોષણ ચૂકવી ન શકતા પતિનો એસિડ પી આપઘાત
દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ રિસામણે ગયેલી પત્નીએ ખાધા ખોરાકીનો કેસ કર્યો હોય જેમાં ભરણપોષણ ચુકવી શકે તેમ ન હોવાથી પતિએ એસિડ પી આપઘાત કરી…
View More પત્નીને ભરણ-પોષણ ચૂકવી ન શકતા પતિનો એસિડ પી આપઘાતચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્ત
રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ગણતરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે…
View More ચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્ત