માતાજીના દર્શન બાદ ડેમમાં હાથ-પગ ધોવા ઉતરેલા પુત્રને બચાવવા જતાં સમગ્ર પરિવાર કાળનો કોળિયો બની ગયો રાજકોટના આજી ડેમ ખાતે શનિવારની સાંજ એક પરિવાર માટે…
View More આજી ડેમમાં પિતા, બે પુત્રો અને ભાણેજના ડૂબી જતા મોતgujarat news
નશેડીનો ત્રાસ : ઘર પાસે ગાંજો વેચવાની ના પાડતાં સગર્ભાને પેટમાં પાટુ માર્યુ
મનહરપરાનો બનાવ : પતિ વચ્ચે પડતાં તેને પણ પાઈપથી માર મારતાં દંપતી સારવારમાં શહેરમાં નશાખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. નશાનો વેપલો કરતાં શખ્સોથી આસપાસના…
View More નશેડીનો ત્રાસ : ઘર પાસે ગાંજો વેચવાની ના પાડતાં સગર્ભાને પેટમાં પાટુ માર્યુIPLમાં ચાલતી મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 4 ઝડપાયા : 2ની શોધખોળ
આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમવાની મોસમ ખીલી હોય તેમ બે વેપારી સહિત ચાર શખસોને સટ્ટો રમતા ઝડપી લેવાયા છે. જયારે બે શખસોના નામ ખુલ્યા…
View More IPLમાં ચાલતી મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 4 ઝડપાયા : 2ની શોધખોળકોઠારિયા રોડ પર જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે પથ્થરમારો-કાચના ઘા કર્યા
સાત-આઠ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયો: રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો મહિલાને માથામાં ધારદાર વસ્તુ લાગતા આંઠ ટાંકા લેવા પડ્યા, સામસામી ફરિયાદ…
View More કોઠારિયા રોડ પર જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે પથ્થરમારો-કાચના ઘા કર્યાગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ
વડોદરા શહેરમાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક માટે નિરીક્ષકો સેન્સ લેવા માટે ભાજપ કાર્યકલ નમો કમલમ ખાતે આવ્યા હતા.…
View More ગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષરાજકોટમાં પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર, અતુલ પંડિતની ‘પીડા’ છલકાઈ
દાવેદારી સમયે પણ અતુલ પંડિતે ગંભીર આક્ષેપો સાથેની પોસ્ટ મુકી હતી રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા…
View More રાજકોટમાં પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર, અતુલ પંડિતની ‘પીડા’ છલકાઈધો.12માં દીકરાઓ કરતા દીકરીઓ હોશિયાર નીકળી
સામાન્ય પ્રવાહમાં દીકરીઓનું પરિણામ 5.31 ટકા ઉંચુ, વિજ્ઞાન પ્રવાહમાં આંશિક સરસાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન…
View More ધો.12માં દીકરાઓ કરતા દીકરીઓ હોશિયાર નીકળીનાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂનમાં ધો.12ની પૂરક પરિક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ…
View More નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂનમાં ધો.12ની પૂરક પરિક્ષાત્રંબા ગામે લઘુશંકા કરતી વેળાએ સિટી બસના ચાલકને સાપ કરડ્યો
શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા ત્રંબા ગામે સીટી બસનો ચાલક આશ્રમ નજીક લઘુશંકા કરવા ગયો હતો ત્યારે સાપ કરડી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર…
View More ત્રંબા ગામે લઘુશંકા કરતી વેળાએ સિટી બસના ચાલકને સાપ કરડ્યોઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર 30 હજાર મતે વિજેતા
પિતા ગોવિંદભાઇના નિધનથી ખાલી પડેલી બેઠકમાં પુત્રનો 30,500 મતે વિજય ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે…
View More ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર 30 હજાર મતે વિજેતા