રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાલભવનના ગેઈટ પાસે નેહાબેન હિરેનભાઈ કાનાબાર (ઉ.વ.32, રહે. વિશ્વનગર-8, મવડી)એ ડીકીમાં રૂૂા. 1.28 લાખનું સોનાના બિસ્કિટ સાથેનું પાર્ક કરેલું એક્ટિવા ગઠીયો ઉઠાવી જતાં…
View More બાલભવનના ગેઈટ પાસેથી 1.28 લાખના સોનાના બિસ્કિટ સાથેના એક્ટિવાની ચોરીgujarat news
મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોત
રામનાથપરામાં બીમારી સબબ પડી જતા યુવકનું મૃત્યુ રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલા મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યુ…
View More મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોતશાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધી
શાપરના પડવલ ગામે રહેતા યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More શાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધીભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયા
સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ભીમ અગિયારસનો તહેવાર નજીક આવતા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થતા…
View More ભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયારાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇ
રાજકોટમાં રિક્ષા ગેંગ દ્વારા મુસાફરોની રોકડ સહિતની કિંમતી માલમત્તા તફડાવી લેવાની ઘટનાઓ બાદ હવે વધુ એક મુસાફરને લૂંટી લીધાની ઘટના સામે આવી છે. ગોંડલ એસઆરપી…
View More રાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇશ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો
શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ…
View More શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યોઆડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી…
View More આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંહવે બાકી હતું! નકલી બ્લડ પ્લાઝમા બનાવતી ગેંગ ઝડપાઇ
ફાર્માકંપનીમાં સપ્લાય થતી અસલી પ્લાઝમા ચોરી, તેના બદલે ભેળસેળ વાળી પ્લાઝમા ધાબડી દેતા, કંપનીના પૂર્વ કર્મચારીએ ડ્રાઇવર સાથે મળી આચર્યું કૌભાંડ અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન…
View More હવે બાકી હતું! નકલી બ્લડ પ્લાઝમા બનાવતી ગેંગ ઝડપાઇગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે રાજેશ ગાંધીની નિમણૂક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ના વર્તમાન પ્રમુખ સંદીપ એન્જિનિયરનો બે વર્ષનો કાર્યકાળ આગામી મહિને પૂરો થતાં રાજેશ ગાંધી 2026-27ના કાર્યકાળ માટે ચેમ્બરના…
View More ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે રાજેશ ગાંધીની નિમણૂકવસ્ત્રાલના તળાવમાં મનપાના ઓક્સિજન મશીન બંધ, હજારો માછલીના મોત
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાંથી એક અત્યંત ચોંકાવનારી અને જીવદયા પ્રેમીઓનું કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ…
View More વસ્ત્રાલના તળાવમાં મનપાના ઓક્સિજન મશીન બંધ, હજારો માછલીના મોત