કાર્પેટ એરિયા સરવેમાં એજન્સીએ ધાંધિયા કરતા અનેક મિલકતોને આજ સુધી વેરાબિલ મળ્યું નથી તંત્રના 18 ટકા વ્યાજના ડરથી અરજદારોએ વેરાબિલ લેવાનું માંડી વાળતા મનપાને કરોડોની…
View More મનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિgujarat news
રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોતકચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત
અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે…
View More કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાતહિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત
જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર…
View More હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોતહવે સાયન્સમાં ગ્રૂપ બદલીને અભ્યાસ કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે ધો.11 સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.12 સાયન્સમાં ગમે તે ગ્રૂપ…
View More હવે સાયન્સમાં ગ્રૂપ બદલીને અભ્યાસ કરી શકાશેપાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇ
ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, ચાર ન્યાયાધીશ, કેટલાક મહાનુભાવો, આંદોલનકારી આગેવાનો સહિત કુલ ત્રીસ જેટલા ટટઈંઙને અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે.…
View More પાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોત
ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતમોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો. જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે…
View More મોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસબિલ્ડરોએ ત્રણ બેંક ખાતા ખોલવા ફરજિયાત: ‘રેરા’નો નવો નિયમ
ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા નાણાં માટે ‘રેરા કલેકશન’, રિટેન્શન અને ટ્રાન્ઝેકશન એકાઉન્ટ ખોલવા પડશે, તા.1 જાન્યુઆરીથી અમલ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ 1 જાન્યુઆરી,…
View More બિલ્ડરોએ ત્રણ બેંક ખાતા ખોલવા ફરજિયાત: ‘રેરા’નો નવો નિયમથાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!
મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ…
View More થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!