વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક…
View More વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોતgujarat news
દૂધઈના ખેડૂતને હોટેલની થાળી 3.50 લાખની પડી! કારનો કાચ તોડી પૈસાની તફડંચી
સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ કાર મુકી મુળી તાલુકાના દુધઈ ગામના ખેડુત એક હોટલમાં જમવા ગયા હતા. ત્યારે જમીને પરત આવતા કારના કાચ તુટેલા હતા. અને…
View More દૂધઈના ખેડૂતને હોટેલની થાળી 3.50 લાખની પડી! કારનો કાચ તોડી પૈસાની તફડંચીઆજે છ ગ્રહો એક લાઈનમાં જોવાનો અદ્ભૂત ખગોળીય નજારો
જો તમે ખાસ ખગોળીય ઘટનાઓના શોખીન છો તો જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે છ ગ્રહો એક લાઇનમાં દેખાશે. આ ઘટનાને…
View More આજે છ ગ્રહો એક લાઈનમાં જોવાનો અદ્ભૂત ખગોળીય નજારોવડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયો
વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને મગર ખેંચી ગયો છે. જેમાં ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક શોધ શરૂૂ કરવામાં આવી છે. શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરે…
View More વડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયોમેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયો
રાજકોટ જીલ્લામાં ડીગ્રી વિના ડોક્ટર બની બેઠેલા નકલી ડોકટરો સામે જીલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મેટોડામાં ડીગ્રી…
View More મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયોબેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત
યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને…
View More બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાતગુજરાતમાં હવે ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો સામે ઝુંબેશ
લુણાવાડા મસ્જિદ ઉપરથી ઘોંઘાટિયા લાઉડ સ્પીકરો ઉતરાવતું તંત્ર, જાહેરનામા ભંગની કાર્યવાહી ગુજરાતમા દરિયાકાંઠાના વિસ્તારોમા ગેરકાયદે બાંધકામો ઉપર સરકારે બુલડોઝરો ફેરવ્યા બાદ હવે સુપ્રિમ કોર્ટના આદેશ…
View More ગુજરાતમાં હવે ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો સામે ઝુંબેશવિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધી
દાદાની બુલડોઝર કાર્યવાહી સામે કોંગ્રેસ નેતાના ઓડિયોથી રાજકીય ગરમાવો દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય, તેના પર ચાલી રહયું છે. અમદાવાદ મહાનગર પાલિકા પણ…
View More વિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધીમોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર.એસ.એસ.) ના વડા…
View More મોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગશહીદ પોલીસ જવાનની ગરિમા જાળવવા પોસ્ટમોર્ટમ ન કરવા સરકારની વિચારણા
ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ડીજી-આઈજી કોન્ફરન્સમાં વ્યક્ત કરવામાં આવેલી મૃતકોની ગરિમા જાળવવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચિંતાઓનો જવાબ આપતા, ગુજરાત પોલીસે એક અગ્રણી પગલું આગળ…
View More શહીદ પોલીસ જવાનની ગરિમા જાળવવા પોસ્ટમોર્ટમ ન કરવા સરકારની વિચારણા