દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની…
View More ઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકતgujarat news
3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલ
હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની…
View More 3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલઅંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવ
ટેલર સ્વિફટ પરફોર્મ કરશે, 58 દેશના શેફની ફોજ મહેમાનો માટે 1000 લકઝરી વાહનોનો કાફલો, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાઇ શકે જાજરમાન જલ્સો, સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા…
View More અંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યો
રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમા ચડવાની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો અવાર – નવાર સામે આવતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો…
View More ચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યોમનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલ
મનપાની આવાસ યોજના વિભાગ દ્વારા ભાડેથી આપવામાં આવેલા આવાસો વિરુદ્ધ કડક ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ…
View More મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલશુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશે
માહિમ અને બ્રાંદ્રા વચ્ચે પુલના નિર્માણના કારણે ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યૂલ કરવામાં આવી માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 પર કામને લઈને રેલવે…
View More શુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશેબે દિવસ બાદ ફરીથી ઠંડીનો દોર, જાન્યુઆરીના અંતમાં ભુક્કા બોલાવશે
જાન્યુઆરીના અંતિમ તબક્કામાં હવે ઠંડીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હાલમાં રાજ્યમાં…
View More બે દિવસ બાદ ફરીથી ઠંડીનો દોર, જાન્યુઆરીના અંતમાં ભુક્કા બોલાવશેકોર્પોરેશન 40 વર્ષે જાગ્યું: કોર્પોરેટરની ગ્રાન્ટ હવે 71 કામોમાં વપરાશે
બીપીએમસી એક્ટમાં જોગવાઈ હોવા છતાં અધિકારીઓએ પાટિયા-બાકડા અને પેવિંગ બ્લોકમાં ગ્રાન્ટ વડેફી રાજ્યની 7 મનપામાં થતી કામગીરીથી મનપા આજ સુધી અજાણ, સ્ટે. ચેરમેનને પુછવામાં આવેલા…
View More કોર્પોરેશન 40 વર્ષે જાગ્યું: કોર્પોરેટરની ગ્રાન્ટ હવે 71 કામોમાં વપરાશેમુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, CMના કાફલામાં ઘુસી અજાણી કાર
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે એક અજાણી કાર…
View More મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, CMના કાફલામાં ઘુસી અજાણી કારમીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના 45 વર્ષના પટેલ યુવાને રવિવારે પોતાના રહેણાંક મકાનમાં…
View More મીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું