મોરબીના મહેન્દ્રપરામાં રહેતો યુવાન પોતાના પાસે રહેલી ગેરકાયદેસર બંધુક લઈને શિકાર કરવા જતો હતો ત્યારે હવાણિયા પાસેતેને અકસ્માત નડ્યો હોય અને મોટરસાયકલ સ્લીપ થતાં તેની…
View More બાઈક સ્લિપ થતાં જોટામાંથી ગોળી છૂટી અને શિકાર કરવા જતા યુવકનો ભોગ લેવાયોgujarat news
રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના…
View More રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોત‘રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપમાં છું કહે એટલે કામ થાય : નીતિન પટેલ
હોદ્દો મળવો એ મોટી વાત નથી, તેને સફળ બનાવવો જરૂરી : શૈક્ષણિક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાના સૂચક બોલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ…
View More ‘રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપમાં છું કહે એટલે કામ થાય : નીતિન પટેલરાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ
બગદાણા પુનમ ભરવા આવેલી એક 10 વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-2024ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી…
View More રાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભોગ બન્યા છે. પાટડીથી 15 કિલોમીટર દૂર ફુલકી ચોકડી પાસે આવેલા…
View More સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગસુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી.બે જૂથો લાકડી, પાઈપ, દંડા અને…
View More સુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયાસુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડ
સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાં
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા ભાજપનો આંતરિક વિખવાદ અને છેલ્લી ઘડી સુધી નામ નક્કી…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાંઅલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોત
માનસિક અસ્થિર હોવાથી પાટા નજીક જઇ ચડતા બનેલો બનાવ જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા 65 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે બપોરે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા,…
View More અલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોતરાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ચાલતા મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને પહોંચતા કરવા રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલી એસટીની વોલ્વો અમદાવાદથી શરૂૂ કરવામાં આવી…
View More રાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે