મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ પાંચ મિલ્કત સીલ કરી 6 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 30.55 લાખની વસુલાત કરી…
View More વેરા વિભાગ દ્વારા બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, રૂા.30.55 લાખની વસૂલાતgujarat news
મંદી કે મર્યાદિત માંગ ? ઓછી કિંમતની મિલકતોનું વેચાણ વધ્યું
જિલ્લાની 18 સબ રજિ. ઓફિસમાં ગયા મહિના કરતા 527 દસ્તાવેજ વધુ નોંધાયા છતાં સરકારની આવકમાં 6.08 કરોડનું ગાબડું વર્ષ 2024મા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર…
View More મંદી કે મર્યાદિત માંગ ? ઓછી કિંમતની મિલકતોનું વેચાણ વધ્યુંશિકાર કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાયાનો ઘટસ્ફોટ
માળિયાના વાવણીયા ગામની સીમમાં યુવાનને ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બાદમાં યુવાન સહિતના શખ્સો શિકાર માટે ગયા હોય જ્યાં યુવાનનું બાઈક સ્લીપ…
View More શિકાર કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાયાનો ઘટસ્ફોટકોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
કારખાનામાં નોકરી કરતા યુવકના આપઘાતથી પરિવારમાં શોક રાજકોટના બેટી રામપર ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી…
View More કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતકારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોત
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતા કારખાનેદારની પત્ની સવારના અરસામાં સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા જ ચાલુ સ્કૂટરે હદય રોગનો…
View More કારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોતમહિલાના ઘરમાં તોડફોડ, પકડવા ગયેલ પોલીસ ઉપર પણ હુમલો
રૂખડિયા કોલોનીમાં મહિલાના ઘર ઉપર સોડા-બોટલના ઘા કરી તોડફોડ કરી, પોલીસ પકડવા જતાં ‘અમે આ વિસ્તારના ડોન છીએ’ કહી બે કોન્સ્ટેબલને માર મારી બાઈક તોડી…
View More મહિલાના ઘરમાં તોડફોડ, પકડવા ગયેલ પોલીસ ઉપર પણ હુમલોહનુમાન મઢી પાસે મોટી બહેન સાથે વાસણ ધોવા મુદ્દે રકઝક થતાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરમાં હનુમાન મઢી ઝુપડપટ્ટી પાસે રહેતી યુવતીએ બહેન સાથે વાસણ ધોવા મુદ્દે ઝઘડો થતા ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More હનુમાન મઢી પાસે મોટી બહેન સાથે વાસણ ધોવા મુદ્દે રકઝક થતાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યુંબામણબોર નજીક નદીમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
રાજકોટ નજીક બામણબોર ગામની સીમમાં નદીએ ન્હાવા ગયેલી પરણીતાનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે બામણબોરની સીમમાં…
View More બામણબોર નજીક નદીમાં ડૂબી જવાથી પરિણીતાનું મોતભાવનગર રોડ ઉપર વેપારીએ દુકાનમાં જ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ચાર સ્થળે બે પરિણીતા, પ્રૌઢા અને યુવાને જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા વેપારી વૃદ્ધ ભાવનગર રોડ ઉપર પોતાની દુકાને હતા ત્યારે…
View More ભાવનગર રોડ ઉપર વેપારીએ દુકાનમાં જ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસસાધુ વાસવાણી રોડ ઉપરથી પોસ્ટમેનનું પાર્સલ ભરેલા મોટરસાઈકલની ઉઠાંતરી
શહેરના સાધુવાસવાણી રોડ ઉપર ટપાલ દેવા ગયેલા પોસ્ટમોનનું અલગ અલગ 46 પાર્સલ સાથેનું મોટરસાયકલ વાહન ચોર હંકારી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે…
View More સાધુ વાસવાણી રોડ ઉપરથી પોસ્ટમેનનું પાર્સલ ભરેલા મોટરસાઈકલની ઉઠાંતરી