ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 9 ને લાઇસન્સ અંગે નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા fsw વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી…
View More ખાદ્યતેલના વિક્રેતાઓને ત્યાં ફૂડના દરોડા, છ સેમ્પલ લેવાયાgujarat news
અમદાવાદની ખૂબસૂરત એર હોસ્ટેસ સાધ્વી બનવા મહાકુંભમાં પહોંચી
મહાકુંભ મેળો 2025 યુટ્યુબર્સ અને રીલ્સ બનાવનારાઓ માટે એક સંગમ જેવો છે. પ્રયાગરાજ મહાકુંભમાંથી દરરોજ કોઈને કોઈ વીડિયો કે રીલ બહાર આવે છે, જે…
View More અમદાવાદની ખૂબસૂરત એર હોસ્ટેસ સાધ્વી બનવા મહાકુંભમાં પહોંચીઆર્યન નેહરાએ સ્વિમિંગમાં પાંચમો મેડલ જીતીને નેશનલ ગેમ્સમાં મેદાન માર્યુ
હાલમાં ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી…
View More આર્યન નેહરાએ સ્વિમિંગમાં પાંચમો મેડલ જીતીને નેશનલ ગેમ્સમાં મેદાન માર્યુજૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂા.52 કરોડ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા ને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂૂ. 51.57 કરોડ મંજૂર કર્યા છે.…
View More જૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂા.52 કરોડ મંજૂરજૂનાગઢ કોર્પોરેશનની વધુ એક બેઠક ઉપર ભાજપ બિનહરિફ
જુનાગઢ મહાનગર પાલિકાના બે આખા વોર્ડની 8 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા બાદ આજે ફોર્મ પાછા ખેચવાના…
View More જૂનાગઢ કોર્પોરેશનની વધુ એક બેઠક ઉપર ભાજપ બિનહરિફમારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!
ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત રવિવારે કડી તાલુકાના ડેરણ ગામે એક કાર્યક્રમમાં રાજકરણમાં દલાલો વધી ગયાનુ અનેભ ભાજપના નામે…
View More મારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પાર
અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે.અમદાવાદ…
View More અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પારકોર્પોરેટરોની ફરિયાદનો પડઘો : મેયરે અધિકારીઓ સાથે મીટિંગ યોજી
મહાનગરપલિકામાં પોતાના વોર્ડના કામો કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને સુચવવામાં આવતા હોય છે. અને તે મુજબની દરખાસ્ત તૈયાર કરવાની સુચના અપાતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી…
View More કોર્પોરેટરોની ફરિયાદનો પડઘો : મેયરે અધિકારીઓ સાથે મીટિંગ યોજીગુજરાતમાં લગ્ન-છૂટાછેડાનો સમાન કાયદો લાવવા તૈયારી
ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઇના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરતી સરકાર, 4પ દિવસમાં આપશે રિપોર્ટ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે…
View More ગુજરાતમાં લગ્ન-છૂટાછેડાનો સમાન કાયદો લાવવા તૈયારીગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ ,સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત
ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ UCC લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે તેના અમલીકરણ માટે એક…
View More ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ ,સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત