જેતપુર ડીવાયએસપી કચેરીમાં યુવતિએ ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી સીવીલ હોસ્પિટલે ખસેડી હતી. સામુહિક દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ બાબતે ન્યાયની…
View More જેતપુર DYSP કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લેતા દોડધામgujarat news
40 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યા
મોરબી રોડ ઉપર સાડીનું કારખાનું, દુકાનો, ઓરડીઓ અને નર્સરી સહિતના ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉ5ર ગ્રીનલેન્ડ ચોકડી થી…
View More 40 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યાજાંબાઝ IPS અધિકારી અભયસિંહ ચુડાસમાનું રાજીનામું
ગુજરાતના એક સમયના જાંબાઝ ગણાતા આઇ.પી.એસ. અધિકારી અભયસિંહ ચુડાસમાએ નિવૃતિના 9 માસ પહેલા જ રાજીનામુ ધરી દેતા આઇપીએસ લોબીમા ભારે ચર્ચા જાગી છે. આઇપીએસ અધિકારી…
View More જાંબાઝ IPS અધિકારી અભયસિંહ ચુડાસમાનું રાજીનામુંરાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારો
આ કેસની હકીકત મુજબ ‘બી’ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમોતી ઓઈલ મીલના કર્મચારી (અમદાવાદ સ્થતિ બ્રાંચ મેનેજર) દિનેશભાઈ દક્ષિણીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ…
View More રાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારોરાજકોટના છાત્રોની 10 ફિલ્મે ચંબલ ફેસ્ટિવલ-8માં ધૂમ મચાવી
રાજકોટના યુવાનો દરેક ક્ષેત્રમાં પોતાનુ કૌવત દાખવી રહ્યા છે. જેમાં ખેલકુદથી લઇને અભિયનક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના કોટામાં…
View More રાજકોટના છાત્રોની 10 ફિલ્મે ચંબલ ફેસ્ટિવલ-8માં ધૂમ મચાવીગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડ
ગોંડલ રોડ ચોકડી પાસે પીસીબીની ટીમનો દરોડો, 5.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરના ગોંડલરોડ ચોકડીએ પીસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.…
View More ગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડસિવિલના દર્દીને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની ખાનગી હોસ્પિટલમાં ધકેલે છે
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયા પોતે ખાનગી હોસ્પિટલ ચલાવતા હોય અને સિવિલમા આવતા દર્દીઓને પોતાની ખાનગી મંગલમ હોસ્પિટલમા ધકેલીને ચાર્જ વસુલી પૈસા પડાવતા હોવાનો…
View More સિવિલના દર્દીને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની ખાનગી હોસ્પિટલમાં ધકેલે છેઉત્તમ સ્થિતિનો દાવો છતાં રાજ્યના ખેડૂતો ઉપર 1.44 લાખ કરોડનું દેવું
ગુજરાતમાં વર્ષોથી ભાજપ સરકાર ખેતીનો વૃદ્ધિ દર બે આંકડામાં હોવાનો અને ખેડૂતોની સ્થિતિ ઉત્તમ હોવાનો દાવો કરે છે તેમ છતાં ખેડૂતો ઉપર દેવાનું જંગી…
View More ઉત્તમ સ્થિતિનો દાવો છતાં રાજ્યના ખેડૂતો ઉપર 1.44 લાખ કરોડનું દેવુંએક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીર
અમરેલી લેટરકાંડમાં ગુરૂ સહિત ચેલાઓના નાર્કોટેસ્ટ કરાવી ગુનેગારોને રાજકિય ફાંસીના માચડે ચડાવવા માંગ અમરેલીના કથિક લેટરકાંડે હવે રાજકીય રાજકીય સ્વરૂૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં આ…
View More એક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીરબસપોર્ટમાં ભ્રષ્ટાચાર લીક, છતમાંથી ટપકતો પાણીનો ધોધ
બેઠક વ્યવસ્થા હટાવી પાણી ફેલાતા અટકાવવા ડોલો મૂકવી પડી, મુસાફરોની હાલાકી વધી કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટમાં મેન્ટેનન્સના અભાવે ચાર વર્ષમાં જ સુવિધામાં ગાબડાં પડયા એસ.ટી…
View More બસપોર્ટમાં ભ્રષ્ટાચાર લીક, છતમાંથી ટપકતો પાણીનો ધોધ