ધોરડોના સફેદ રણ, ભુજનું સ્મૃતિવન, ધોળાવીરાની મુલાકાત, ટેન્ટમાં રાત્રિ રોકાણ કરશે, તડામાર તૈયારીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી 28મી ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે.…
View More કાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કચ્છના પ્રથમવાર પ્રવાસેgujarat news
ખેડૂતોની યોજનાઓ કરતા સરકારનો પબ્લિસિટી ખર્ચ વધુ: પાલ આંબલિયા
ટ્રેકટર સહાય યોજનામાં જાહેરાત 412 કરોડની અને ચૂકવાયા 30.48 કરોડ તાર ફેન્સિંગ યોજનામાં પણ 350 કરોડની જાહેરાત સામે માત્ર 54.20 કરોડનું ચૂકવણું ગુજરાતમાં સરકાર દ્વારા…
View More ખેડૂતોની યોજનાઓ કરતા સરકારનો પબ્લિસિટી ખર્ચ વધુ: પાલ આંબલિયા614 વર્ષ બાદ નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રા
આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિ પર્વ પણ છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ…
View More 614 વર્ષ બાદ નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રાકારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોત
શહેરમા જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર-1માં રહેતા કરિયાણાના વેપારી પોતાની કારમાં કાર લઇ પત્નીને દવા લેવા માટે નિર્મળા સ્કૂલ પાસે ગયા હતા. જ્યાં કારમાંથી ઉતરી…
View More કારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોતખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયો
નામમાં રહેલી સામાન્ય ભુલના કારણે પોલીસ પકડથી દૂર રહ્યો, કર્ણાટકમાં 3 ધક્કા ખાધા બાદ ગોવાથી પકડવામાં પોલીસને સફળતા રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા…
View More ખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયો1.71 લાખનો પગાર, તમામ સુવિધા ભોગવતા મંત્રીઓને મોંઘવારી નડી, ભથ્થામાં તોતિંગ વધારો
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ગુજરાતમાં 1.71 લાખના પગારદાર મંત્રીઓને મોંઘનારી નડી છે. ગુજરાતના…
View More 1.71 લાખનો પગાર, તમામ સુવિધા ભોગવતા મંત્રીઓને મોંઘવારી નડી, ભથ્થામાં તોતિંગ વધારોજાહેરનામાનો ઉલાળિયો કરી નોનવેજ ડિલિવરી કરતા ઝેપ્ટો અને સ્વિગી દંડાયા
શિવરાત્રીના તહેવારના દિવસે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના તમામ પ્રકારના કત્તલખાના બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચીકનનું સ્ટોર કે વેચાણ કરવા પ્રતિબંધ હોય છતાં ઓનલાઈન…
View More જાહેરનામાનો ઉલાળિયો કરી નોનવેજ ડિલિવરી કરતા ઝેપ્ટો અને સ્વિગી દંડાયાBOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 6-મિલક્તોને સીલ મારેલ તથા 19-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી…
View More BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાતઅમે બરફના પંખી, ટહુકે ટહુકે પીગળીએ, નિબંધકાર – કવિ અનિલ જોષીનું નિધન
અમે બરફના પંખી, ટહુંકે ટહુંકે પીગળીએ જેવી કવિતાઓ અને નિબંધ લખનાર સુપ્રસિદ્ધ જરાતી નિબંધકાર અને કવિ અનિલ જોશીનું નિધન થયુ છે. તેઓ ઘણા સમયથી…
View More અમે બરફના પંખી, ટહુકે ટહુકે પીગળીએ, નિબંધકાર – કવિ અનિલ જોષીનું નિધનGPSC દ્વારા ખાણ વિભાગ હસ્તકની વર્ગ-1,2ની પરીક્ષા રદ
GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ પણ રાજ્યના યુવાનો માટે નિરાશાજનક જાહેરાત…
View More GPSC દ્વારા ખાણ વિભાગ હસ્તકની વર્ગ-1,2ની પરીક્ષા રદ