પ્યાસીઓને બાઇટિંગ-મિનરલ વોટરની પણ સુવિધા, કેશબારી ઉપર પહેલા પૈસા જમા કરાવો પછી પોટલી મળે ! ગુજરાતમા દમ વગરની દારૂબંધી જોવા મળી રહી છે. દારૂબંધીનો માત્ર…
View More માલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બારgujarat news
વિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂર
આરોપી બેંકના કર્મચારી ન હોવાના બચાવને દૂરગામી ગણતી સેશન્સ કોર્ટ વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા દેવિકાબેન વસાએ શ્રૃજય વોરા અને લક્ષ્યાંક…
View More વિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂરપુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલો
જસદણના બાખલવડ ગામે રહેતી યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતી હતી ત્યારે એક શખ્સ પીછો કરી છેડતી કરતો હતો. પુત્રીની છેડતી મુદે…
View More પુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલોહળવદના ચરાડવામાં PGVCLના કર્મીને બીપી વધી જતા મગજની નસ ફાટી ગઇ
હળવદના ચરાડવા ગામે રહેતા અને ચલાડવા ગામે પીજીવીસીએલ ઓફિસે ફરજ બજાવતા આધેડનું બીપી વધી જતા મગજની નસ ફાટી ગઈ હતી. જેના કારણે બેભાન હાલતમાં મોત…
View More હળવદના ચરાડવામાં PGVCLના કર્મીને બીપી વધી જતા મગજની નસ ફાટી ગઇમોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરી
13.40 લાખના દાગીના-રોકડની ચોરી થતા પોલીસમાં ફરિયાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. સત્વેશ્વર મહાદેવ મંદિરની…
View More મોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરીVYO દ્વારા કાલે હોલી રસિયા ફૂલ-ફાગનું ભવ્ય આયોજન
રાજકોટ ના આંગણે VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ માં 5 માર્ચના રોજ રાત્રે 8:00 કલાક થી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં હોલી-રસિયા –…
View More VYO દ્વારા કાલે હોલી રસિયા ફૂલ-ફાગનું ભવ્ય આયોજન2047 સુધીમાં નર્મદા-સાબરમતીના કાંઠે ગુંજશે સાવજની ડણક
મોદીની મુલાકાતથી રૂા.2927 કરોડના ‘પ્રોજેકટ લાયન’ને બૂસ્ટર ડોઝ, 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયો ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્ત્વાકાંક્ષી 2927 કરોડના પ્રોજેક્ટ…
View More 2047 સુધીમાં નર્મદા-સાબરમતીના કાંઠે ગુંજશે સાવજની ડણકહવે તો બંગલો ખાલી કરો, વડોદરા યુનિ.ના પૂર્વ VCને સાંસદની ટકોર
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ પણ હજી સુધી યુનિવર્સિટીના નિયમોને નેવે મૂકીને વીસી બંગલો ખાલી નહીં કરતા વિવાદ ઉભો…
View More હવે તો બંગલો ખાલી કરો, વડોદરા યુનિ.ના પૂર્વ VCને સાંસદની ટકોરજુરાસિક પાર્ક જેવી ‘વનતારા’ની દુનિયાનો બહાર આવ્યો અદભૂત નજારો
વડાપ્રધાન નરેન્દ્રાભાઇ મોદીએ ગત રવિવારે જામનગર નજીક રિલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ વિશાળ વનતારા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. ત્યારે વનતારાની અંદરનો અત્યાર સુધી બહાર નહીં…
View More જુરાસિક પાર્ક જેવી ‘વનતારા’ની દુનિયાનો બહાર આવ્યો અદભૂત નજારોભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારી
ગુજરાતના ભરૂૂચમાં લગ્ન પહેલાં વરઘોડામાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજા પોતાની લાડી લેવા જઈ રહ્યા હતાં, તે પહેલાં વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે મારામારી…
View More ભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારી